શોધખોળ કરો
Advertisement
રિલીઝ પહેલા જ ઝારખંડમાં ટેક્સ ફ્રી થઈ ધોની પર બનેલી ફિલ્મ
મુંબઈ: ક્રિકેટર મહેંન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મ ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ ને તેના ગૃહ રાજ્ય ઝારખંડમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું કે 30 સપ્ટેમ્બરના રિલીઝ થઈ રહેલી ધોનીના જીવન પર આધરિત ફિલ્મને ઝારખંડ સરકારે મનોરંજન ટેક્સ ફ્રી કરી દિધી છે.
ફોક્સ સ્ટાર સ્ટુડિયોના સીઈઓ વિજય સિંહે જણાવ્યું કે ધોનીનો જન્મ રાંચીમાં થયો અને ત્યાંથી જ તેની યાત્રા પણ શરૂ થઈ છે. અમે લોકો ખુબ જ ઉત્સાહિત છીએ અને ઝારખંડ સરકારનો પણ આભાર માનીએ છીએ કે તેમણે ધોનીના જીવન પર બનેલી ફિલ્મનું ખુલ્લા હાથે સ્વાગત કયું છે.
ફિલ્મમાં કિયારા અડવાણી, દિશા પટની,અનુપમ ખેર,ભૂમિકા ચાવલા અને અનય કલાકારોએ પણ અભિનય કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion