શોધખોળ કરો

બૉલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર રાખે છે સૌથી મોંઘો બૉડીગાર્ડ, સેલેરી જાણીને તમે પણ ચોંકી જશો !

બોલિવૂડના તમામ સ્ટાર્સ પોતાના બોડીગાર્ડ રાખે છે. આ બોડીગાર્ડ્સને મોટી સેલેરી સિવાય તેને તમામ સુવિધાઓ પણ આપવામાં આવે છે. ત્યારે અક્ષય કુમાર પોતાના બોડીગાર્ડને એટલી મોટી સેલેરી આપે છે કે, તમે પણ સાંભળીને દંગ રહી જશો.

મુંબઈ:  બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે તે પોતાના બૉડીગાર્ડ્સની ઘેરાયેલા રહે છે. પછી તે અમિતાભ બચ્ચન હોય કે, સલમાન ખાન, શાહરુખ ખાન કે પછી અક્ષય કુમાર, બોડીગાર્ડ આ તમામ એક્ટર-એક્ટર્સની લાઈફનો જરૂરી હિસ્સો બની ગયા છે. આ તમામ સ્ટાર્સ પણ પોતાના બોડીગાર્ડને ખુશ રાખવા માટે કોઈ કમી નથી રાખતા. આ બોડીગાર્ડ્સને મોટી સેલેરી સિવાય તેને તમામ સુવિધાઓ પણ આપવામાં આવે છે. બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર પોતાના બોડીગાર્ડને એટલી મોટી સેલેરી આપે છે કે, તમે પણ સાંભળીને દંગ રહી જશો. સૌથી ફિટ એક્ટર ગણાતા અક્ષય પણ સાથે બોડીગાર્ડ રાખે છે. વાસ્તવમાં ભીડથી આ બોડીગાર્ડ જ તેની સુરક્ષા કરે છે. ફેમિલી સાથે ગમે ત્યા બહાર નીકળે ત્યારે તેના બોર્ડીગાર્ડ હંમેશા સાથે હોય છે. એવામાં અક્ષય બોડીગાર્ડનું પણ પૂરતું ધ્યાન રાખે છે. બૉલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર રાખે છે સૌથી મોંઘો બૉડીગાર્ડ, સેલેરી જાણીને તમે પણ ચોંકી જશો ! અક્ષયનું બોડીગાર્ડનું નામ શ્રેયસ ઢેલે છે. જ્યારે પણ અક્ષય ઘરથી બહાર નીકળે છે ત્યારે શ્રેયસ પણ પોતાની ડ્યૂટી પર લાગી જાય છે. શ્રેયસ અક્ષય સિવાય તેના પૂત્ર આરવની સુરક્ષા માટે પણ તૈનાત રહે છે. 24 કલાક અક્ષયની સૂરક્ષા ટ્યૂટ કરનાર શ્રેયસ ઢેલેની સેલેરી પણ ઓછી નથી. બૉલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર રાખે છે સૌથી મોંઘો બૉડીગાર્ડ, સેલેરી જાણીને તમે પણ ચોંકી જશો ! પ્રાપ્ત જાણકારી અનુસાર અક્ષય કુમાર પોતાના બોડીગાર્ડ શ્રેયસ થેલેને 1.2 કરોડની સેલેરી પેકેજ આપે છે. જો દર મહિનાના હિસાબથી જોઈએ તો મહિનાની સેલેરી 10 લાખ રૂપિયા શ્રેયસ મેળવે છે. ઉલ્લેખનીય છે કે, શ્રેયસ બોલિવૂડનો સૌથી મોંઘો બોડીગાર્ડ માનવામાં આવે છે. જ્યારે અક્ષય ફેન્સ વચ્ચે હોય છે ત્યારે અક્ષયની દરેક એક્શન પર શ્રેયસની નજર હોય છે. અક્ષયને તેના ફેન્સની વચ્ચેની સુરક્ષિત બહાર કાઢવાની પૂરી જવાબદારી ખૂબજ સારી રીતે નિભાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 
SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
Embed widget