શોધખોળ કરો

અભિનેતા દિલીપ કુમારને કોરોના વાઇરસના ઇન્ફેક્શનથી બચવા આઇસોલેશનમાં રખાયા

બોલીવૂડ અભિનેતા દિલીપ કુમારે જણાવ્યું કે તેમને કોરોના વાયરસના ઇન્ફેક્શનથી બચવા માટે સંપૂર્ણપણે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા દિલીપ કુમારે જણાવ્યું કે તેમને કોરોના વાયરસના ઇન્ફેક્શનથી બચવા માટે સંપૂર્ણપણે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમણે લખ્યું, કોરોના વાઇરસના ફેલાવાને કારણે હું હાલ સંપૂર્ણપણે આઇસોલેશનમાં છું. સાયરા પૂર્ણ તકેદારી રાખી રહી છે કે મને કોઈપણ ઇન્ફેક્શન ન લાગે.' ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં ભય ફેલાયેલો છે. સરકાર દ્વારા લોકોને ઘરમાં રહેવા જ સલાહ આપવામાં આવી છે.
બોલીવૂડ અભિનેતા દિલીપ કુમારે અન્ય એક ટ્વિટમાં લોકોને પણ સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, બને ત્યાં સુધી ઘરની અંદર જ રહો. હેલ્થ ડિપાર્ટમેન્ટની ગાઇડલાઇન્સને ફોલો કરો. લોકોને મળવાનું ટાળો અને પોતાને સુરક્ષિત રાખો. કોરોના વાયરસના કારણે હાલ તો બોલીવૂડમાં પણ તમામ ફિલ્મો અને સીરિયલના શૂટિંગ બંધ કરવામાં આવ્યા છે. બોલીવૂડ સેલેબ્સ પણ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી લોકોને કોરોનાની બચવા માટે સલાહ આપી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસની અસર વધુ તીવ્ર બની છે. તાજા સમાચાર પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના કારણે ત્રીજા વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોરોનાના કારણે ત્રીજુ મોત થયાના રિપોર્ટ છે. અગાઉ બે મોતના બે કેસો સામે આવી ચૂક્યા છે.

ટોપ સ્ટોરી

ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ

મક્કામાં પહેલી વાર વાગી ખતરાની ઘંટડી! મુસ્લિમોના સૌથી પવિત્ર શહેરમાં ડ્રોન કોણે મોકલ્યું?

2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત

મહીસાગરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત,2 મહિલાઓના મોત,નડિયાદમાં ST બસ નીચે આવી જતાં યુવકનું મોત

વિડિઓઝ

Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં બીમાર પાડતું ભોજન!
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં કકળાટ કેમ ?
Vadodara news: કરજણ અકસ્માતમાં જીવ ગુમાવનાર 2 યુવાનોનું નેત્રદાન, પરિવારે લીધો સરાહનીય નિર્ણય
Rajkot Hostel Controversy: રાજકોટમાં કાલાવડ રોડ પરની એમ.જી હોસ્ટેલ વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ
ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ
મક્કામાં પહેલી વાર વાગી ખતરાની ઘંટડી! મુસ્લિમોના સૌથી પવિત્ર શહેરમાં ડ્રોન કોણે મોકલ્યું?
મક્કામાં પહેલી વાર વાગી ખતરાની ઘંટડી! મુસ્લિમોના સૌથી પવિત્ર શહેરમાં ડ્રોન કોણે મોકલ્યું?
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
મહીસાગરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત,2 મહિલાઓના મોત,નડિયાદમાં ST બસ નીચે આવી જતાં યુવકનું મોત
મહીસાગરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત,2 મહિલાઓના મોત,નડિયાદમાં ST બસ નીચે આવી જતાં યુવકનું મોત
UPI કરવા પર તમારે ચાર્જ ચૂકવવો પડશે કે નહીં? જાણો તમામ સવાલના જવાબ

ટી-20 મેચમાં ઈગ્લેન્ડે ફટકાર્યા 254 રન, હેરી બ્રુકની તોફાની સદીએ રચ્યો ઈતિહાસ

UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો

IND vs AFG 2nd T20: સેમસન-અભિષેકનું તોફાન! ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સિરીઝ જીતી

Embed widget