શોધખોળ કરો
Advertisement
દિશા પટનીએ બ્લેક બિકિનીમાં શેર કરી તસવીર, ફેન્સે કહ્યું- 'મારી નાખશો'
આ તસવીરમાં દિશાનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતાની સાથે જ વાયરલ થઇ ગઇ છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દિશા પટની પોતાના ગ્લેમરસ લુકને કારણે સતત ચર્ચામાં રહે છે. દિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દિશા પટનીએ એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી ફેન્સનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે.
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દિશા મોટેભાગે પોતાની ગ્લેમરસ અને બોલ્ડ તસવીર પોસ્ટ કરતી રહે છે. જ્યારે હવે દિશાએ આવી જ એક બોલ્ડ તસવીર પોસ્ટ કરી છે, જેમાં તેના ફેન્સની નજર તેના પર જ ટકી ગઈ છે. દિશા પટનીએ બ્લેક બિકિનીમાં એક તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.View this post on Instagram
આ તસવીરમાં દિશાનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતાની સાથે જ વાયરલ થઇ ગઇ છે.View this post on Instagram
દિશાનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આગામી સમયમાં 'મલંગ'માં નજર આવશે. આ ફિલ્મમાં તે આદિત્ય રોય કપૂર સાથે નજર આવશે.(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement