ફિલ્મના પોસ્ટર્સ , સોન્ગ, ટ્રેલર સામે આવ્યા બાદ દિશા અને આદિત્ય આ ફિલ્મને લઈને ખૂબજ એક્સાઈટેડ છે. (Photo Credit: Manav Manglani)
3/10
ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ગોવા, મુંબઈ અને મોરીશસમાં કરવામાં આવ્યું છે.
4/10
આ ફિલ્મ 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.
5/10
મોહિત સૂરી નિર્દેશિત આ ફિલ્મમાં આદિત્ય, દિશા સિવાય અનિલ કપૂર અને કૃણાલ ખેમુ પણ છે. ફિલ્મને લવ રંજન અને અંકુર ગર્ગ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે.
6/10
તેની સાથે આદિત્ય પણ ટ્રાઉઝર્સ અને ટી શર્ટમાં કેઝ્યુઅલ લૂકમાં નજર આવ્યો હતો.
7/10
દિશા રેડ અને વ્હાઈટ લૂકમાં ખૂબજ સિમ્પલ અને હોટ લાગી રહી હતી.
8/10
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘મલંગ’માં દિશા અને આદિત્યના ઘણા બોલ્ડ અને ઈન્ટીમેન્ટ સીન પણ છે.
9/10
ફિલ્મના સોન્ગ અને ટ્રેલરમાં ફેન્સ આ જોડીની બોન્ડિંગને ખૂબ પસંદ કરી રહ્યાં છે.
10/10
બૉલિવૂડ સ્ટાર્સ દિશા પટણી અને આદિત્ય રોય કપૂર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘મલંગ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આજે જ ‘મલંગ’નું સોન્ગ હમરાહ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન દિશા અને આદિત્ય વચ્ચે ખૂબજ ખાસ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. એવામાં આદિત્ય અને દિશાની શાનદાર તસવીરો સામે આવી છે.