શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી દિશા પટની કયા યુવક સાથે ડિનર કરવા પહોંચી ગઈ? નામ જાણીને ચોંકી જશો
દિશા પટણી શિવસેનાનાં યુવા વિંગના અધ્યક્ષ આદિત્ય ઠાકરે સાથે બહાર જોવા મળી હતી. તસવીરો જોતાં અંદાજ લગાવી શકાય કે દિશા નેતા સાથે ડિનર પર ગઈ હતી.
મુંબઈ: બોલિવૂડ હિરોઈન દિશા પટની આમ તો ટાઈગર શ્રોફ સાથે અવાર-નવાર જોવા મળતી હોય છે. પરંતુ હાલમાં દિશા કોઈ બીજા શખ્સ સાથે જોવા મળી હતી અને જેનાં કારણે સોશિયલ મીડિયા પર લોકોએ ઉધડો લીધો હતો.
દિશા પટણી શિવસેનાનાં યુવા વિંગના અધ્યક્ષ આદિત્ય ઠાકરે સાથે બહાર જોવા મળી હતી. તસવીરો જોતાં અંદાજ લગાવી શકાય કે દિશા નેતા સાથે ડિનર પર ગઈ હતી. હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
ટાઈગરનાં ચાહકે દિશાનાં આ ફોટો પર કોમેન્ટો કરી હતી. ‘ટાઈગર જિંદા હૈ’, ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર કહા હૈ’ જેવી કોમેન્ટો લોકોએ કરી હતી. જો ટાઈગરનાં એટલા ચાહકો હોય તો પછી આદિત્ય ઠાકરેનાં ફેન્સ ક્યાં ઓછા છે. આદિત્યનાં એક ફેને એવું લખ્યું છે કે, અસલી ટાઈગર તો આદિત્ય છે ટાઈગર શ્રોફ નહીં. એક શખ્સે તો સલાહ આપી દીધી કે, ટાઈગર ક્યાં છે, હું તો પરેશાન છું.
આ શખ્સ આગળ લખે છે કે, દિશા જો આ રીતે ટાઈગરને છોડી બીજા સાથે ફરશે તો ટાઈગર ભાઈને ખોટું લાગી જશે. તમે આટલાં બધાં પુરુષ મિત્રો શા માટે બનાવી રાખ્યા છે. કદાચ ટાઈગર ભાઈ એટલા માટે જ તમારી સાથે રિલેશનમાં રહેવા માંગતા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement