શોધખોળ કરો

એક્ટ્રેસ દિશા પટનીએ શેર કર્યો ખતરનાક સ્ટંટનો વીડિયો

હાલમાં જ દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક્સરસાઈઝનો વીડિયો શેર કર્યો છે. દિશા પટણીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મુંબઈ: એક્ટ્રેસ દિશા પટણી પોતાની ફિટનેસના કારણે બોલીવૂડમાં જાણીતી છે. દિશા પોતાના શરીરને ફીટ રાખવા માટે જિમમાં સતત પરસેવો પાડતી રહે છે. હાલમાં જ દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક્સરસાઈઝનો વીડિયો શેર કર્યો છે. દિશા પટણીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
 
💪🏽 kick starting the day🤸🏻‍♀️

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા પટણી આ વીડિયોમાં જિમમાં એક્સરસાઈઝ કરતી જોવા મળે છે. વીડિયોમાં દિશા કિક મારતી જોવા મળે છે. દિશાએ પોતાનો વીડિયોને શેર કરતા લખ્યું, 'દિવસની શરૂઆત આવી જ કિકથી થવી જોઈએ.'
View this post on Instagram
 
Training after ages with my trainer @nadeemakhtarparkour88 @flyzonefitness_ 💪🏽❤️

A post shared by disha patani (paatni) (@dishapatani) on

એક્ટ્રેસ દિશા પટણીએ 2016માં ફિલ્મ એમ.એસ, ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. દિશાએ પોતાના અભિનય અને બોલ્ડ અંદાજથી લાખોના દિલ જીત્યા છે. આ પહેલા દિશા બાગી 2માં ટાઈગર શ્રોફની સાથે જોવા મળી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
જેલમાંથી જામીન મળ્યાં બાદ હવે , રાજપાલ યાદવે એક નવું સાહસ કર્યું શરૂ
જેલમાંથી જામીન મળ્યાં બાદ હવે , રાજપાલ યાદવે એક નવું સાહસ કર્યું શરૂ
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત

વિડિઓઝ

Kunvarji Bavaliya : 'કેટલાક તત્વો સમાજને તોડવાનો કરે છે પ્રયાસ': કુંવરજી બાવળીયાનું સ્ફોટક નિવેદન
Una Police: ઉના તાલુકાના એક ગામની યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ
Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran યુદ્ધથી શેરબજારમાં ભારે ઉથલપાથલ... સેન્સેક્સ 1000 પોઈન્ટ તુટ્યો, 6 લાખ કરોડ સ્વાહા!
Israel-Iran યુદ્ધથી શેરબજારમાં ભારે ઉથલપાથલ... સેન્સેક્સ 1000 પોઈન્ટ તુટ્યો, 6 લાખ કરોડ સ્વાહા!
T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન
T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન
Iran US War: ઈરાનની નેવી પર અમેરિકાનો ભયાનક હુમલો, ટ્રમ્પનો દાવો- '9 જહાજ કર્યા નષ્ટ'
Iran US War: ઈરાનની નેવી પર અમેરિકાનો ભયાનક હુમલો, ટ્રમ્પનો દાવો- '9 જહાજ કર્યા નષ્ટ'
ઈરાન, ઈઝરાયલ કે અમેરિકા, કયા દેશમાં છે હિન્દુઓની સંખ્યા સૌથી વધુ? યુદ્ધ વચ્ચે જોઈલો આંકડા
ઈરાન, ઈઝરાયલ કે અમેરિકા, કયા દેશમાં છે હિન્દુઓની સંખ્યા સૌથી વધુ? યુદ્ધ વચ્ચે જોઈલો આંકડા
T20 World Cup: સેમિફાઇનલ માટે 4 ટીમો ફાઇનલ, જાણો ભારતનો મુકાબલો કોની સાથે અને ક્યારે થશે?
T20 World Cup: સેમિફાઇનલ માટે 4 ટીમો ફાઇનલ, જાણો ભારતનો મુકાબલો કોની સાથે અને ક્યારે થશે?
ઈરાન પર હુમલાથી શેર બજારોમાં કડાકો... પ્રી-ઓપન માર્કેટમાં 7000 પોઈન્ટ ગગડ્યો સેન્સેક્સ, કાચા તેલમાં 10%નો ઉછાળો
ઈરાન પર હુમલાથી શેર બજારોમાં કડાકો... પ્રી-ઓપન માર્કેટમાં 7000 પોઈન્ટ ગગડ્યો સેન્સેક્સ, કાચા તેલમાં 10%નો ઉછાળો
ઈરાન યુદ્ધ વચ્ચે OPEC+નો મોટો નિર્ણય, તેલ ઉત્પાદન વધારવાની જાહેરાત
ઈરાન યુદ્ધ વચ્ચે OPEC+નો મોટો નિર્ણય, તેલ ઉત્પાદન વધારવાની જાહેરાત
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
Embed widget