શોધખોળ કરો

Rahul Disha Wedding: રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્નની તસવીરો, બંને રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યાં, જુઓ વીડિયો

રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. રાહુલે દિશાને ફ્લાઇંગ કિસ આપી હતી. આ વીડિયો વાયરલ થયો છે. બંને ખૂબ જ રોમેન્ટિર મૂડમાં જોવા મળ્યાં હતા.

Rahul Disha Wedding: રાહુલ વૈદ્ય અને દિશા પરમારે લગ્નમાં એક 5 ટાયર કેક કાપી. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. રાહુલે દિશાને  ફ્લાઇંગ કિસ આપી હતી. આ વીડિયો વાયરલ થયો છે. બંને ખૂબ જ રોમેન્ટિર મૂડમાં જોવા મળ્યાં હતા.

ન્યૂ મેરિડ કપલ રાહુલ વૈદ્ય અને દિશા પરમાર તેમના લાઇફના નવા ફેઝમાં એક સાથે ચાલવા માટે  ખૂબ જ એક્સાઇટેડ છે.  બંનેના લગ્ન બાદ 16 જુલાઇએ રિસેપ્શન હતું.

Rahul Disha Wedding: રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્નની તસવીરો, બંને રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યાં, જુઓ વીડિયોરિસેપ્શન મુંબઇની એક શાનદાર હોટેલમાં હતુ. રાહુલના તમામ મિત્રો અલી ગોની,  જૈસ્મીન ભસીન,  અર્જુન બિજલાની, શ્વેતા તિવારી,  વિશાલ આદિત્ય, અનુષ્કા સેન, સહિતના નજીકના મિત્રો ઉપસ્થિત હતા,. રિસેપ્શનમાં રાહુલ અને દિશાએ કેક કાપી. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

રાહુલ અને દિશાએ રિસેપ્શનમાં બિગ કેક કાપી હતી. બંનેના ચહેરા પર આ સમયે ખુશી છલકી રહી હતી. કેક પર આર,ડી લખેલું હતું. કેક કાપતી વખતે દિશાએ તેમની માતાનો હાથ પકડ્યો હતો. જે ત્યારે તેમની બાજુમાં ઉભી હતી.

હનિમૂન પર જશે રાહુલ દિશા

રાહુલ અને દિશા આ ખાસ દિવસ પર ખૂબ જ ખુશ હતા. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “હનિમૂન માટે તેઓ લોનાવાલા જશે.કોરોનાની મહામારીના કારણે વિદેશ જવું યોગ્ય નથી”

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

ખુદને લકી માને છે દિશા

દિશાએ કહ્યું હતું કે, “તે રાહુલની પત્ની બનતા પોતાની જાતને ખુશનસીબ માને છે. તેમણે કહ્યું કે, રાહુલ દુલ્હાના રૂપમાં ખૂબ જ સુંદર દેખાય રહ્યાં છે અને તેની પત્ની બનતાં હું ખુદને લકી માનું છું દરેક યુવતીનું દુલ્હન બનવાનું સપનુ હોય છે. હું ખુશ છું કે, આખરે મારા માટે આ દિવસ આવી ગયો”

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget