શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ કેસમાં બોલિવૂડની કઈ 5 અભિનેત્રીઓ આગામી ત્રણ દિવસમાં એનસીબી સમક્ષ નિવેદન નોંધાવશે, જાણો વિગત
ડ્રગ્સ કેસમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંબાટા સહિત સાત લોકોને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.
મુંબઈઃ ડ્રગ્સ કેસમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંબાટા સહિત સાત લોકોને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આગામી ત્રણ દિવસમાં આ લોકોએ તેમનું નિવેદન નોંધાવવું પડશે.
રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંબાટા આવતીકાલે NCB સમક્ષ રજૂ થશે. દીપિકા પાદુકોણ મુંબઈમાં નથી, અભિનેત્રી 25 સપ્ટેમ્બરે એનસીબી સમક્ષ હાજર થઈ શકે છે. શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન 26 સપ્ટેમ્બરે એનસબી સમક્ષ હાજર થશે.
સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર જયા શાહની એક કથિત ચેટમાં D અને K નામનો ઉલ્લેખ છે. એનસીબી સુત્રો અનુસાર, D નો મતલબ છે દીપિકા પાદુકોણ અને K નો મતબલ છે કરિશ્મા (જયાની એસોસિએટ) છે. દીપિકાના નામ પર ચર્ચા થયા બાદ બૉલીવુડ ક્વિન કંગના રનૌતે પણ પ્રતિક્રિયા આપી હતી.
કંગનાએ ટ્વીટ કર્યુ- મારા પછી દોહરાવો, અવસાદ નશીલી દવાઓના દુરપયોગનુ પરિણામ છે. તો જે ઉચ્ચ સમાજામાં અમીર સ્ટાર બાળકોના ઉત્તમ દરજ્જાના હોવાનો દાવો કરવામાં આવે છે, અને તેની સારી પરવરીશ થાય છે, તે પોતાના મેનેજરને પુછે છે - માલ ક્યા હૈ....
સુરતમાં કોરોનોને લઈ શું છે ચિંતાજનક સમાચાર ? જાણીને ચોંકી જશો
Gujarat Corona Cases Update: આજે 1372 કેસ નોંધાયા અને 15 લોકોના થયા મોત, સુરતની સ્થિતિ ફરી ચિંતાજનક
ટાઈમ મેગેઝીનના વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં મોદી સિવાય કયા ભારતીયોને મળ્યું સ્થાન ? નામ જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement