શોધખોળ કરો

Drugs Case: NCBની પૂછપરછમાં સારા અલી ખાને શું કર્યો મોટો ખુલાસો ? જાણો

ડ્રગ્સ કેસમાં એનસીબી દ્વારા દીપિકા પાદૂકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની પૂછપરછ કરવામાં આવી રહી છે.

મુંબઈ: ડ્રગ્સ કેસમાં એનસીબી દ્વારા દીપિકા પાદૂકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. દીપિકા સવારે 10 વાગ્યે એનસીબી ગેસ્ટ હાઉસ પહોંચી હતી. જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની એનસીબી ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
સારા અલી ખાને ડ્રગ્સ લેવાના સવાલ પર ઇનકાર કર્યો હતો. સારા અલી ખાને એનસીબીની પૂછપરછમાં કહ્યું હતું કે કેદારનાથ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંન્ને વચ્ચે રિલેશનશીપ શરૂ થઇ હતી. ફિલ્મના શૂટિંગ બાદ પણ તે સુશાંતના કેપ્રી હાઉસ ઘરમાં તેની સાથે રહેવા જતી રહી હતી. બંન્ને પાંચ દિવસ માટે થાઇલેન્ડના કોહ સમુઇ આયલેન્ડમાં ગયા હતા જ્યાં પાર્ટી પણ કરી હતી. સારાએ કહ્યું કે, શૂટિંગ દરમિયાન સુશાંત ડ્રગ્સ લેતો હતો. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ

શુક્રવારે OTT પર રિલીઝ થઈ આ 8 ધમાકેદાર ફિલ્મો-સિરીઝ, વીકએન્ડ પર મનોરંજનની ભરમાળ

'બિગ બોસ 20'માં ફેમસ યૂટ્યૂબર નીતીશ રાજપૂતની એન્ટ્રી? સલમાન ખાનના શોમાં મચાવશે ધમાલ 

સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાન મૃત્યુ કેસમાં મોટા સમાચાર,  બોમ્બે હાઈકોર્ટે CBI તપાસના આપ્યા આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?

janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી

ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા

Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત

'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી

Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા

SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ

લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક

Embed widget