શોધખોળ કરો

Drugs Case: NCB સામે શ્રદ્ધા કપૂરનો મોટો ખુલાસો, કહ્યું -શૂટિંગના સેટ પર સુશાંત લેતો હતો ડ્રગ્સ

ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર આજે બપોરે એનસીબીની ઓફિસ પર પહોંચી છે.

મુંબઈ: શ્રદ્ધા કપૂરે એનસીબી સામે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે ફિલ્મની શૂટિંગ દરમિયાન વેનિટી વેનમાં મે પોતે સુશાંસતને ડ્ર્ગસનું સેવન કરતા જોયો છે. શ્રદ્ધા કપૂરે કહ્યું કે ફિલ્મ છિછોરે બાદ થયેલી પાર્ટીમાં ડ્રગ્સ લેવામાં આવ્યું હતું. જો કે તેણે પોતે ડ્રગ્સ લીધું હોવાનો ઈનકાર કર્યો હતો. ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર આજે બપોરે એનસીબીની ઓફિસ પર પહોંચી હતી. અધિકારીઓ દ્વારા શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરવામાં આવી રહી છે.
NCB ગેસ્ટ હાઉસથી લઈ મેઈન રોડ સુધી મુંબઈ પોલીસે બેરિકેડ્સ લગાવી દીધા છે. દીપિકા પાદુકોણની અહીંયા પૂછપરછ થઈ રહી છે. જ્યારે સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની NCBની ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ
Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ 
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Live Update: રાજ્યમાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં જળબંબાકાર, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યમાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં જળબંબાકાર, 4 જિલ્લામાં રેડ એલર્ટ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
Gujarat Rain Forecast:10 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Forecast: 10 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain Forecast: રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget