શોધખોળ કરો

2016માં અલગ થઈ ગયા આ સેલેબ કપલ્સ, જુઓ તસવીરો

1/7
2/7
સુશાંત સિંહ રાજપૂત અને અકિંતા લોખંડે: બંનેના પ્રેમની કહાની 2009માં ટીવી શો પવિત્ર રિશ્તામા કરવાથી શરૂ થઈ હતી. પછી સુશાંતે ફિલ્મ કાઈપો છેથી બોલીવુડમાં એંટ્રી કરી હતી. છ વર્ષના રોમાંસ બાદ જાન્યુઆરી 2016માં સુશાંતે જણાવ્યું હતું કે તે વર્ષ પૂરું થતાં અંકિતા સાથે લગ્ન કરશે પણ તે પહેલા જ બંનેનું બ્રેક-અપ થયું હતું.

3/7
પુલકીત સમ્રાટ-શ્વેતા રોહીરા: સલમાન ખાનની માનેલી બહેન શ્વેતા રોહીરાના લગ્ન ફિલ્મ ફુકરેના અભિનેતા પુલકિત સમ્રાટ સાથે થયા હતા. લગ્નના થોડા જ મહિનામાં અલગ થઈ ગયા હતા. તેમના ડિવોર્સનું કારણ પુલકીત સાથે સનમ રે અને જુનૂનિયતમાં સાથે કામ કરનારી યામી ગૌતમને માનવામાં આવે છે.

4/7
જોની ડેપ અને એમ્બર હર્ડ: હર્ડને શારિરીક અને મૌખિક રીતે ડેપે ત્રાસ આપવાનો હવાલો આપતા બંને મે મહિનામાં ડિવોર્સ લઈ લીધા હતા. ફેબ્રુઆરી 2015માં તેમના લગ્ન થયા હતા.

5/7
ફરહાન અખ્તર-અધુના ભાબાની: અભિનેતા ફરહાન અખ્તર અને હેર સ્ટાઈલિસ્ટ અધુના 16 વર્ષના લગ્ન જીવન બાદ અલગ થયા છે. બંનેએ સહમતીથી અલગ રહેવાની જાહેરાત કરી હતી. અધુના-ફરહાનને બે દિકરીઓ અકીરા અને શાક્યા છે.

6/7
બ્રેડ પિટ અને એંજેલિના જોલી: આ જોડીના બ્રેક-અપથી દુનિયાભરના તેમના ફેંસને ઝટકો લાગ્યો હતો. ફિલ્મ મિ. એન્ડ મિસિસ સ્મિથ (2004)ના સેટ પર બંનેનો રોમાંસ શરૂ થયો હતો.

7/7
અરબાઝ ખાન અને મલાઈકા અરોરા: બન્ને વચ્ચે ચાલી રહેલા તણાવની ખબરો પહેલાથી આવી રહી હતી. પણ માર્ચમાં બંનેએ થોડા સમય અલગ રહેવાની જાહેરાત કરી હતી. આ પછી ડિવોર્સ અંગે નિર્ણય લીધો હતો. 1997માં લગ્ન કરનારા આ કપલને 14 વર્,નો દિકરો અરહાન પણ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

Embed widget