શોધખોળ કરો

ફિલ્મ ‘જુડવા-2’ની સાત દિવસમાં બોક્સ ઓફિસ પર ધમાલ, જાણો કેટલી કરી કમાણી

1/6
અત્યાર સુધી શાહરુખ ખાનની ‘રઈસ’, રિતિકની કાબિલ, આલિયા ભટ્ટની બદ્રીનાથ કી દુલ્હનિયા અને અક્ષયની જોલી એલએલબી-2 આ વર્ષે 100 કરોડના ક્લબમાં પહોંચી છે.

2/6
ઘર આંગણે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કુલ 3500 સ્ક્રિન પર રિલીઝ થઈ છે. આ ફિલ્મના સમીક્ષકોએ પણ આ ફિલ્મના વખાણ કર્યા છે. ફિલ્મને રેટિંગ પણ સારી મળી છે.

3/6
આ ફિલ્મે પહેલા દિવસે 16.10 કરોડની કમાણી કરી હતી. અત્યાર સુધી સાત દિવસની કમાણી સાથે 102 કરોડની કમાણી કરી ચુકી છે.

4/6
જુડવા-2 1997માં આવેલી સલમાન ખાનની ફિલ્મ જુડવાની રીમેક છે. ફિલ્મને વરુણ ધવનના પિતા ડેવિડ ધવને નિર્દેશિત કરી છે. ફિલ્મમાં વરુણ ધવન ડબલ રોલમાં છે. અને તેની સાથે જેકલીન ફર્નાડિસ અને તાપસી પન્નું મુખ્ય ભૂમિકામાં છે.

5/6
બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘જુડવા-2’ કમાણીના મામલે 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મ અત્યાર સુધી 102 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મે આ આંકડો એક અઠવાડિયામા જ મેળવી લીધો છે. અને 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

6/6
જણાવી દઈએ કે, જુડવા-2 આ વર્ષની પાંચમી એવી ફિલ્મમાં સામેલ થઈ ગઈ છે જેણે 100 કરોડનો આંકડો પાર કર્યો હોય. બોક્સ ઓફિસ પર ફિલ્મના કામયાબીને એક રીતે દર્શકોના પસંદ અને ના પસંદગીની રીતે જોવામાં આવે છે અને આ ફિલ્મને એ રીતે ઘણી જ હિટ સાબિત થઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ

Embed widget