Ali Abbas Zafarએ પત્ની એલિસિયાની સાથે કર્યુ દીકરીનુ સ્વાગત, પૉસ્ટ શેર કરી રિવીલ કર્યુ નામ
ફિલ્મ નિર્દેશક અલી અબ્બાસ ઝફર (Ali Abbas Zafar) અને તેની પત્ની એલિસિયા (Alicia) પહેલીવાર માતા-પિતા બન્યા છે.
Ali Abbas Zafar Welcome First Child: ફિલ્મ નિર્દેશક અલી અબ્બાસ ઝફર (Ali Abbas Zafar) અને તેની પત્ની એલિસિયા (Alicia) પહેલીવાર માતા-પિતા બન્યા છે. ફિલ્મ નિર્માતાએ રવિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી કે તેને પત્ની એલિસિયાએ શનિવારે દીકરીને જન્મ આપ્યો છે. અલી અબ્બાસ ઝફરની એનાઉન્સમેન્ટ બાદ કેટલાય બૉલીવુડ સેલેબ્સ કપલે શુભેચ્છાઓ આપી છે.
અલી અબ્બાસ ઝફરએ પોતાની પત્નીની એક તસવીર બેબી બમ્પની સાથે શેર કરી અને તેને પોતાની પત્ની માટે એક પ્રેમાણ નૉટ લખી. એલિસિયા અને મેં પ્રેમની સાથે પોતાની યાત્રા શરૂ કરી જે સીમાઓથી દુર છે. રંગ અને જાતિ, અમે બહુજ ભાગ્યાશાળી છીએ કે અમે એકબીજાને મેળવ્યા અને લગ્ન કરી લીધા. હવે લગભગ 2 વર્ષ બાદ અમે આશીર્વાદ માટે અલ્લાહના આભારી છીએ. અમને અમારા જીવનમાં સૌથી સુંદર ઉપહાર મળ્યો છે.
View this post on Instagram
તેને આગલ લખ્યું- તે 24 સપ્ટેમ્બરની મોડી રાત્રે 12.25 વાગે અમારા જીવનમાં આવી, કૃપા આ નાના ખુશીના પટારા, અલીજા જહરા ઝફર (Alija Zehra Zafar)નુ સ્વાગત કરો. અલી અબ્બાસ ઝફરે પોતાના મેસેજના અંતમાં પોતાના, એલિસિયા અને અલીઝાના નામોમાં એક વાક્ય પણ બનાવ્યુ, તેને લખ્યું- અલી અલિસિયા અલીઝા #એલિવર્સ"
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram