શોધખોળ કરો

બોલીવૂડના આ અભિનેતા પર છેતરપિંડીનો કેસ દાખલ, જાણો સમગ્ર મામલો

અભિનેતા પર આરોપ છે કે તેને કફ પરેડ સ્થિત પોતાની રેસ્ટોરન્ટ Bayroute માટે વિદેશી દારૂના લાઈસેન્સ માટે ખોટા દસ્તાવેજનો ઉપયોગ કર્યો છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા શાદ રંઘાવા પર છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. શાદની વિરૂદ્ધમાં મુંબઈમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. શાદ રંઘાવા રેસલર અને અભિનેતા દારા સિંહના ભત્રીજા અને વિંદુ દારા સિંહના પિતરાઈ ભાઈ છે. શાદ પોતે પણ અભિનેતા છે. શાદ રેસ્ટોરન્ટનો બિઝનેસ પણ ચલાવી રહ્યો છે. શાદ પર આરોપ છે કે તેને કફ પરેડ સ્થિત પોતાની રેસ્ટોરન્ટ Bayroute માટે વિદેશી દારૂના લાઈસેન્સ માટે ખોટા દસ્તાવેજનો ઉપયોગ કર્યો છે. શાદ સામે રમાબાઈ અંબેડકર માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે શાદ સામે તપાસ શરૂ કરી છે. શાદ વિરૂદ્ધમાં બે લોકોએ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસ તપાસ કરી રહી છે કે શું શાદ રંઘાવાએ દારૂનું લાઈસેન્સ મેળવવા માટે ટેનેન્ટ રિસ્પટ અને એનઓસી ખોટા બનાવ્યા હતા. જે તેણે સ્ટેટ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટમાં જમા કરવ્યા છે. ઉલ્લેખનીય છે કે શાદ રંઘાવાએ 2006માં વો લમ્હે ફિલ્મની બોલીવૂડમાં શરૂઆત કરી હતી. બાદમાં તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ આવેલી ફિલ્મ મરજાવાંમાં શાદ મઝહરના રોલમાં જોવા મળ્યો હતો. શાદ 'આવારાપન', 'આશિકી 2','એક વિલન', 'હેટ સ્ટોરી 4', 'મસ્તીજાદે', 'સાંડ કી આંખ' જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે.

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
Embed widget