શોધખોળ કરો

ભરપેટ ખાઇ છે મીઠાઇ છતાં પણ ગૌહર ખાન રહે છે ફિટ, એકટ્રેસનો આ છે ફિટનેસ મંત્ર

ફેમસ એક્ટ્રેસ ગૌહરખાન ભરપેટ સ્વીટ ખાઇ છે તેમ છતાં પણ ફિટ રહે છે. શું છે આ એક્ટ્રેસનો ફિટનેસ મંત્ર, જાણીએ

Bollywood:ફેમસ એક્ટ્રેસ ગૌહરખાન ભરપેટ સ્વીટ ખાઇ છે તેમ છતાં પણ ફિટ રહે છે. શું  છે આ એક્ટ્રેસનો ફિટનેસ મંત્ર, જાણીએ

મશહૂર એક્ટ્રેસ ગૌહરખાન હાલ તેના પતિ જૈદ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. ફેમસ એક્ટ્રેસ ગૌહરખાન ભરપેટ સ્વીટ ખાઇ છે તેમ છતાં પણ ફિટ રહે છે. શું  છે આ એક્ટ્રેસનો ફિટનેસ મંત્ર, જાણીએ

એક્ટ્રેસ ગોહરખાન ફિલ્મોમાં ખાસ કમાલ ન દેખાડી શકી પરંતુ તે તેના લુક્સ અને અનોખા અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ગૌહર ખાનની  બેસ્ટ ફિટનેસ માટે પણ ખૂબ પ્રશંસા થાય છે. દરેક લોકો જાણવા ઇચ્છે છે કે તેના સ્લિમ એન્ડ ફિટ ફિગરનું રાજ શું છે. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે, તે સ્વીટ ખાવાની શોખીન છે. તે સ્વીટ ખાવાના મન પર કાબૂ નથી રાખી શકતી. તેમ છતાં પણ તેની ફિટનેસને જોઇને આશ્ચર્ય થવું સ્વાભાવિક છે.

બિગ બોસ-7 બાદ મશહૂર થનાર એક્ટ્રેસ ગૌહરખાન મીઠાઇની દિવાની છે. જો કે ગૌહર ભરપેટ મીઠાઇ ખાધા બાદ જિમમાં વધુ સમય વિતાવે છે. આ વાતનો ખુલાસો તેમણે એક મીડિયા ઇન્ટરવ્યુમાં કર્યો હતો. તેમના સવારની શરૂઆત સૂકામેવા અને દૂધથી થાય છે. તે બપોરે માત્ર સલાડ અને ચિકન લેવાનું પસંદ કરે છે. આ સાથે બપોરના લંચમાં ગ્રીન વેજિટેબલ પણ લે છે. તે એક સાથે ન ખાઇને થોડા- થોડા સમયના અંતરે જ ખાવાનું પસંદ કરે છે.

ગૌહર સ્વીટ ભરપેટ લે છે પરંતુ તે સ્પાઇસી અને તળેલી અન્ય વસ્તુથી દૂર રહે છે. લંચ બાદ જો વચ્ચે ભૂખ લાગે તો તે પૌહા લેવાનું પસંદ કરે છે. સાંજે સાત વાગ્યાની આસપાસ તે ફળો ખાય છે અને તે ડિનર આઠની આસપાસ કરી લેવાનો આગ્રહ રાખે છે. ડિનરમાં ગૌહર વધુ કાર્બ્સ અને પ્રોટીન લે છે. તે જંકફૂડથી દૂર રહે છે. ગૌહર હાઇડ્રેઇટ રહેવા માટે ફ્રૂટ જ્યુસ, નારિયેળ પાણી, ગ્રીન ટી,  લેવાનું પસંદ કરે છે. આ રીતે તે ખુદને હાઇડ્રેટ રાખે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mika Singh Farmhouse: 100 એકરમાં ફેલાયેલું છે મીકા સિંહનું વૈભવી ફાર્મહાઉસ, ગુરુદ્વારા-મંદિરથી લઈને હેલિપેડ સુધી બધું જ હાજર
Mika Singh Farmhouse: 100 એકરમાં ફેલાયેલું છે મીકા સિંહનું વૈભવી ફાર્મહાઉસ, ગુરુદ્વારા-મંદિરથી લઈને હેલિપેડ સુધી બધું જ હાજર
પ્રિયંકા ચોપરા: મને ગંદકીમાં રહેવું નથી ગમતું, ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણ
પ્રિયંકા ચોપરા: મને ગંદકીમાં રહેવું નથી ગમતું, ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?

વિડિઓઝ

LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં
US Israel Iran War Update: ગેસ સંકટ વચ્ચે મોદી સરકારની મોટી કૂટનીતિક જીત
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Surat News: સુરત આરટીઓમાં મહિલા ઈંસ્પેક્ટરને ધમકાવી દબાણ કરનાર એજંટની અડાજણ પોલીસે ધરપકડ કરી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCIનો સૌથી મોટો એવોર્ડ, બુમરાહ પણ રહી ગયો પાછળ
શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCIનો સૌથી મોટો એવોર્ડ, બુમરાહ પણ રહી ગયો પાછળ
ભારતમાં પોતાના તેલના કૂવા હોવા છતાં આપણે વિદેશથી ક્રૂડ ઓઇલ કેમ ખરીદીએ છીએ? સમજો આખું ગણિત
ભારતમાં પોતાના તેલના કૂવા હોવા છતાં આપણે વિદેશથી ક્રૂડ ઓઇલ કેમ ખરીદીએ છીએ? સમજો આખું ગણિત
LPGનો મોટો જથ્થો પહોંચશે ભારત, બે ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી થયા પસાર
LPGનો મોટો જથ્થો પહોંચશે ભારત, બે ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી થયા પસાર
Gold Silver Price Today: મિડલ ઈસ્ટમાં યુદ્ધના માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: મિડલ ઈસ્ટમાં યુદ્ધના માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Embed widget