શોધખોળ કરો
સોશિયલ મીડિયા પર કઈ ભારતીય અભિનેત્રીને ગણાવાઈ પાકિસ્તાની? અભિનેત્રીએ આપ્યો શું જવાબ?
1/4

સ્પષ્ટ છે કે, આ કોમેન્ટમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં ભારત-પાકિસ્તાનના મેચની વાત થઈ રહી હતી. જ્યાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. રોહિત રાજ રાજે કોમેન્ટમાં ગૌહરને એક પાકિસ્તાની ગણાવી હતી.
2/4

આ કોમેન્ટ વાચીને ગૌહર ખાન ભકડી ગઈ. તેણે લખ્યું કે, મારો દેશ તો ભાર છે, મને લાગે છે કે તું કોઈ અન્ય ગ્રહ પરથી આવ્યો છે મને બધા દેશો સાથે પ્રેમ છે, હું બધા ધર્મોનું સન્માન કરું છું, પરંતુ તારા જેવા તુચ્છ લોકો આ વાતને નહીં સમજી શકે. તારું ભલું થાય એવી પ્રાર્થના કરું છું.
Published at : 07 Jun 2017 11:04 AM (IST)
Tags :
Bigg BossView More























