શોધખોળ કરો

SAB TVના કો-ફાઉન્ડર અને જાણીતા નિર્માતા ગૌતમ અધિકારીનું 67 વર્ષની વયે નિધન

1/16
ભાઈ માર્કન્ડ સાથે ગૌતમ અધિકારી
ભાઈ માર્કન્ડ સાથે ગૌતમ અધિકારી
2/16
 થોડા સમય પહેલા ગૌતમ અધિકારીએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી અને ત્યારબાદથી જ તેમની તબિયત લથડતી રહેતી હતી. જોકે, બાદમાં સારું થઈ ગયું હતું. પરંતુ 26 ઓક્ટોબરની રાત્રે 2.30 વાગ્યે તેમને હાર્ટ અટેક આવ્યો હતો અને તેમનું અવસાન થઈ ગયું હતું.

3/16
 ગૌતમ અધિકારીએ હેલ્લો ઈન્સ્પેક્ટર, કમાન્ડર, માર્શલ, સિલસિલા અને વક્ત કી રફ્તાર જેવી અનેક ટીવી સીરિયલ્સનું ડિરેક્શન પણ કર્યું હતું.

4/16
 ગૌતમ અધિકારી અને તેમના ભાઈ મકરંદ અધિકારીએ 1985માં શ્રી અધિકારી બ્રધર્સ (SAB) ગ્રૂપની સ્થાપના કરી હતી. 1995માં આ ગ્રૂપે બીએસઈના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું અને તે ભારતના સાર્વજનિક લિસ્ટમાં સામેલ થનારી પહેલી ટીવી પ્રોડક્શન કંપની બની હતી.

5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
 આગળની સ્લાઈડ્સમાં જુઓ ગૌતમ અધિકારીની અંતિમ યાત્રા તસવીરોમાં....

16/16
મુંબઈઃ જાણીતા ટીવી પ્રોડ્યુસર અને મરાઠી ટીવી ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજ ગૌતમ અધિકારીનું આજે નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. થોડા સમય પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટને લઈ તેમની તબિયત લથડતી રહેતી હતી. જોકે, બાદમાં સારું થઈ ગયું હતું. પરંતુ રાતના 2.30 વાગ્યે તેને હાર્ટ અટેક આવ્યો હતો અને તેમનું અવસાન થઈ ગયું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget