શોધખોળ કરો

આલિયા ભટ્ટે પોતાની આ બાળપણની ફ્રેન્ડ માટે નિભાવી વેડિંગ પ્લાનરની જવાબદારી

1/7
આલિયા ભટ્ટની બાળપણની દોસ્ત કૃપા મહેતા અને યશ મહેતાના લગ્ન યોજાઇ રહ્યાં છે, અત્યારે આ બન્નેના પ્રી-વેડિંગ પાર્ટી યોજાઇ રહી છે.

2/7
ઉલ્લેખનીય છે કે કૃપા મહેતા તેની બાલપણની મિત્ર છે અને જોધપુરમાં અત્યારે તેની પ્રી-વેડિંગ સેરેમની યોજાઇ રહી છે.

3/7
આ વેડિંમાં આલિયાએ જુદીજુદી જવાબદારીઓ પોતાના ફ્રેન્ડ સર્કલમાં સોંપી છે, જેમાં ડેકોરેશન માટે નેહા જૈન, લગ્ન સમારંભના માટે આકાંક્ષા રંજન, બ્રાઇડ અને કૉસ્યૂમ માટે મેઘના ગોયલને રાખ્યા છે. જોકે તે દરેક કામ પર નજર રાખી રહી છે.

4/7
એક રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ પોતાની ફ્રેન્ડ કૃપા મહેતાની વેડિંગ પ્લાનર બની છે. જેમાં તેને અલગ અલગ કામોની જવાબદારી લીધેલી છે.

5/7
6/7
અત્યારે આલિયા ધર્મા પ્રૉડક્શનની ફિલ્મ 'ગલી બૉય'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે રણવીર સિંહની સાથે જોવા મળશે. આ ઉપરાંત તે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં અમિતાભ બચ્ચન અને રણવીર કપૂર સાથે દેખાશે. તેમ છતાં ટાઇમ કાઢીને તેની બાળપણની મિત્ર કૃપા મહેતાની પ્રી-વેડિંગ સેરેમનીમાં સામેલ થવા જોધપુર પહોંચી હતી.

7/7
નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના વ્યસ્ત શિડ્યૂલમાંથી ટાઇમ કાઢીને પોતાની ફ્રેન્ડ માટે વેડિંગ પ્લાનરની જવાબદારી નિભાવી રહી છે. આલિયા છેલ્લા કેટલાક દિવસોથી તેની બાળપણની ફ્રેન્ડ કૃપા મહેતાના લગ્નનું પ્લાનિંગ કરી રહી છે, ખરીદીથી લઇ ડેકોરેશન અને બ્રાઇડ કૉસ્યૂમની પસંદગીમાં સાથે રહે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ

હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ

Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો

Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત

Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?

IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન

Embed widget