શોધખોળ કરો

Happy Birthday : મલાઈકાએ અરબાઝની આ લતના કારણે 19 વર્ષના સંબંધો તોડ્યા?, જાણો

1/5
19 વર્ષ એકબીજા સાથે રહ્યા બાદ મલાઈકા-અરબાઝે તલાક લીધા હતા. મલાઈકા-અરબાઝનો એક પુત્ર પણ છે, જેનું નામ અહાન છે.

2/5
5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ મલાઈકાએ અરબાઝને પ્રપોઝ કર્યુ હતું. બંનેએ 12 ડિસેમ્બર 1998માં લગ્ન કર્યા હતા. અલગ-અલગ ધર્મના હોવાના કારણે પહેલા લગ્ન ચર્ચમાં થયા ત્યારબાદ મુસ્લિમ રીતિ રિવાજ મુજબ નિકાહ થયા હતા.

3/5
અર્જુન કપૂર સાથેના સંબંધોના કારણે મલાઈકાના તલાક થયા હોવાનું માનવામાં આવે છે. રિપોર્ટેસ એવા પણ છે કે મલાઈકા અરબાઝના ડૂબતા કરિયરથી ખુશ નથી. અરબાઝે એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેની સટ્ટાબાજીની લતના કારણે તલાક થયા હતા.

4/5
ત્યારબાદ મલાઈકા મોડલિંગની દુનિયામાં ખૂબ જ ફેમસ થઈ. મોડલિંગ દરમિયાન મલાઈકાએ ઘણી જાહેરખબરોનું શુટિંગ કર્યું આ દરમિયાન તેની મુલાકાત અરબાઝ ખાન સાથે થઈ હતી. બંને વચ્ચે દોસ્તી થઈ અને બાદમાં પ્રેમનો સિલસિલો શરૂ થયો. ત્યારબાદ બંનેએ લગ્ન પણ કર્યા, હાલ બંનેના તલાક થઈ ચુક્યા છે.

5/5
મુંબઈ: બોલીવૂડની સુપરહોટ એક્ટ્રેસ મલાઈકા આજે પોતાના 45મો જન્મ દિવસ ઉજવી રહી છે. 45 વર્ષની ઉંમરે પણ ફિટનેસ મામલે મલાઈકા આજની અભિનેત્રીઓને માત આપે છે. મલાઈકા અરોરાની માતા જોયલ પોલીકાર્પ મલયાલી અને પિતા અનિલ અરોરા પંજાબી છે. મલાઈકાએ બોલીવૂડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ આજા મેરી જાનથી કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યશની Toxic ફિલ્મનો વિશ્વભરમાં વાગ્યો ડંકો, ઓપનિંગ ડે પર તોડી નાખ્યો 'જવાન'નો રેકોર્ડ

'Toxic' box office collection: 100 કરોડના ક્લબમાં 'ટૉક્સિક'ની એન્ટ્રી, KGF 2ને પાછળ છોડી

Toxic Movie: યશની ફિલ્મ 'ટૉક્સિક'નો બોક્સ ઓફિસ પર તહેલકો, છપ્પરફાડ કમાણી સાથે શરુઆત

અરુણા ઈરાનીના પતિ અને ફિલ્મમેકર કુકૂ કોહલીનું નિધન, અજય દેગવણ સાથે આપી હતી બ્લોકબસ્ટર ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂતિયા વિદ્યાર્થી
Hun To Bolish : હું તો બોલીશ : રહસ્યમય પ્રલય
Hun To Bolish : હું તો બોલીશ : આ દંડ કોણ ભરશે?
Nepal Flash Flood: નેપાળમાં આવેલા પૂરમાં 18 ગુજરાતી લાપતા
Gujarat Weather : આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળમાં તબાહી વચ્ચે ભૂકંપના ઝટકા, પૂરમાં 389ના મોત, 1500થી લોકો ગુમ

Nepal floods: નેપાળમાં વિનાશક પૂરે મચાવી તબાહી, જાણો વિનાશનું અસલી કારણ

Nepal Flash Floods: જળપ્રલયથી નેપાળમાં 362 લોકોના મોત, ભોટેકોશી નદીમાં ફરી પૂરનો ખતરો 

Raksha Bandhan 2026: રક્ષાબંધનની થાળીમાં રાખો આ વસ્તુઓ, નહીંતર અધૂરો રહી જશે રાખડીનો તહેવાર

Rain Alert: દેશના 14 રાજ્યોમાં કાલે IMD નું ધોધમાર વરસાદનું એલર્ટ, વાવાઝોડાનો પણ ખતરો 

Hockey world cup: ભારતે રચ્યો ઈતિહાસ, જર્મનીને હરાવી તોડ્યો 52 વર્ષ જૂનો રેકોર્ડ 

Nepal Floods: ચીનનું એલર્ટ- ખતરો હજુ ટળ્યો નથી, આગામી 3 દિવસ નેપાળ માટે ભારે

Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 

Embed widget