Affair: 47 વર્ષના આ એક્ટરનુ 23 વરસ નાની મૉડલ સાથેનુ રિલેશન થયુ ખુલ્લુ, પુલ મસ્તી કરતી તસવીરો આવી સામે.........
તસવીરોમાં Camila Morrone પોતાના બોયફ્રેન્ડ સાથે ખૂબ કોજી દેખાઈ.
નવી દિલ્હીઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અવારનવાર લવ અને રિલેશનશીપની ખબરો સામે આવતી રહે છે. બૉલીવુડ હોય કે હૉલીવુડ હીરો અને હીરોઇનના અફેરને લઇને હંમેશા બજાર ગરમ રહે છે. હવે આ લિસ્ટમાં હૉલીવુડ હીરો લિયોનાર્દો ડિકૈપ્રિયોનુ નામ જોડાઇ ગયુ છે. ખાસ વાત છે કે, લિયોનાર્દો ડિકૈપ્રિયો પોતાનાથી 23 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે રોમાન્સ કરી રહ્યો છે. બન્નેની વાયરલ થયેલી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.
એક્ટર લિયોનાર્દો ડિકૈપ્રિયો પોતાની ગર્લફ્રેન્ડ Camila Morrone સાથે તાજેતરમાં વેકેશન મનાવવા બીચ પર ગયો હતો, ત્યાંથી કેટલીક તસવીરો સામે આવી છે. અહીં બન્ને એકબીજાના પ્રેમમાં ડુબેલા અને સમુદ્ર કિનારે લહેરોનું લુપ્ત ઉઠાવતા દેખાઇ રહ્યાં છે. લિયોનાર્ડો ડિકેપ્રિયો (ઉંમર 47 વર્ષ) અને Camila Morrone (ઉંમર 24 વર્ષ)ની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
લિયોનાર્દો ડિકૈપ્રિયો અને તેની ગર્લફ્રેન્ડ કેમિલા મોરોને બન્ને St. Barts ગેટવે દરમિયાન એકબીજા સાથે ક્વાલિટી ટાઇમ વિતાવતા દેખાયા હતા. તસવીરોમાં Camila Morrone પોતાના બોયફ્રેન્ડ સાથે ખૂબ કોજી દેખાઈ.
View this post on Instagram
તસવીરોમાં જોઇએ તો ક્યારેક લિયોનાર્દો ડિકૈપ્રિયો Camila Morroneને ખોળામાં ઉઠાવીને તો ક્યારેક બંને લીપલોક કરતો દેખાઇ રહ્યો છે. કેરેબિયન સીમા લવબર્ડ્સની આ મસ્તી, ફેન્સ વચ્ચે ગોસિપનો ટૉપિક બની ગઈ છે. લિયોનાર્ડો ડિકેપ્રિયો અને Camila Morrone વર્ષ 2017થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને વચ્ચે 23 વર્ષનો ફરક છે. લિયોનાર્ડો ડિકેપ્રિયો 47 વર્ષનો છે તો Camila Morrone 24 વર્ષની છે.
View this post on Instagram
આ પણ વાંચો........
India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ
ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત
ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?
રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?
35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું