શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અર્જૂન કપૂર સાથે પાર્ટી કરવા બહુ જ હોટ અંદાજમાં પહોંચી મલાઈક અરોરા, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19130053/FB.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19130010/Malaika9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19130003/Malaika8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19125957/Malaika7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19125952/Malaika6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19125947/Malaika5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19125942/Malaika4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7/10
![કરિશ્મા કપૂર પણ આ દરમિયાન બ્લેક કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. અર્જૂન અને મલાઈકાની વાત કરવામાં આવે તો બન્ને એક બીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરતાં જોવા મળે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19125936/Malaika3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરિશ્મા કપૂર પણ આ દરમિયાન બ્લેક કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. અર્જૂન અને મલાઈકાની વાત કરવામાં આવે તો બન્ને એક બીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરતાં જોવા મળે છે.
8/10
![અર્જૂન અને મલાઈકા 2019માં લગ્ન કરી શકે છે. આ દરમિયાન મલાઈકા અને મિત્ર કરિશ્મા કપૂર અને તેની બહેન અમૃતા અરોરા તેની સાથે જોવા મળ્યા હતાં](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19125931/Malaika2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અર્જૂન અને મલાઈકા 2019માં લગ્ન કરી શકે છે. આ દરમિયાન મલાઈકા અને મિત્ર કરિશ્મા કપૂર અને તેની બહેન અમૃતા અરોરા તેની સાથે જોવા મળ્યા હતાં
9/10
![અર્જૂન અને મલાઈકા બન્ને આ દરમિયાન બ્લેક કપડામાં ટ્વિનિંગ કરતા જોવા મળી રહ્યા હતાં. પરંતુ કેમેરાને અર્જૂન ઈગ્નોર કરતો જોવા મળ્યો હતો. જ્યારે મલાઈકા પોતાના મિત્રોની સાથે પોઝ આપતાં જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19125926/Malaika1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અર્જૂન અને મલાઈકા બન્ને આ દરમિયાન બ્લેક કપડામાં ટ્વિનિંગ કરતા જોવા મળી રહ્યા હતાં. પરંતુ કેમેરાને અર્જૂન ઈગ્નોર કરતો જોવા મળ્યો હતો. જ્યારે મલાઈકા પોતાના મિત્રોની સાથે પોઝ આપતાં જોવા મળી હતી.
10/10
![મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર હાલ પોતાના લીવ ઈન લાઈફને લઈને બહુ જ ચર્ચામાં છે. એવામાં એકવાર ફરીથી અર્જુન અને મલાઈકાની ગર્લ ગેંગ સાથે મોડી રાત સુધી પાર્ટી કરતા સ્પોટ થયા હતાં. આ દરમિયાન મલાઈકા અરોરા બ્લેક ડ્રેસ અને હાઈ હીલ્સમાં બહુ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19125919/Malaika.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર હાલ પોતાના લીવ ઈન લાઈફને લઈને બહુ જ ચર્ચામાં છે. એવામાં એકવાર ફરીથી અર્જુન અને મલાઈકાની ગર્લ ગેંગ સાથે મોડી રાત સુધી પાર્ટી કરતા સ્પોટ થયા હતાં. આ દરમિયાન મલાઈકા અરોરા બ્લેક ડ્રેસ અને હાઈ હીલ્સમાં બહુ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.
Published at : 19 Jan 2019 01:01 PM (IST)
Tags :
Actor Arjun Kapoorવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)