શોધખોળ કરો

Box Office: માત્ર 10 દિવસમાં 100 કરોડ ક્લબમાં સામેલ થઈ બોલીવૂડની આ ફિલ્મ, જાણો

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મુજબ 'સુપર 30'ના બીજા સપ્તાહના પ્રથમ દિવસે શુક્રવારે 4.52 કરોડ રૂપિયાની કમાણી કરી છે. શનિવારે તેની કમાણી આશરે ડબલ થઈ ગઈ અને તેણે 8.53 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.રવિવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર 11.68 કરોડની કમાણી કરી હતી. ધમાકેદાર કમાણી સાથે ફિલ્મની કમાણી 100 કરોડને પાર પહોંચી ગઈ છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા ઋૃતિક રોશનની ફિલ્મ સુપર 30 રિલીઝના 10માં દિવસે 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મે રિલીઝના બીજા સપ્તાહના વીકેંડ પર શાનદાર કમાણી કરી છે. ઋતિકની ફિલ્મને બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાન અને આર્યન ખાનના અવાઝમાં બનેલી હોલીવૂડ ફિલ્મ ધ લાયન કિંગથી ટક્કર મળી રહી છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મુજબ 'સુપર 30'ના બીજા સપ્તાહના પ્રથમ દિવસે શુક્રવારે 4.52 કરોડ રૂપિયાની કમાણી કરી છે. શનિવારે તેની કમાણી આશરે ડબલ થઈ ગઈ અને તેણે 8.53 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.રવિવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર 11.68 કરોડની કમાણી કરી હતી. ધમાકેદાર કમાણી સાથે ફિલ્મની કમાણી 100 કરોડને પાર પહોંચી ગઈ છે. સુપર 30 બિહારના જાણીતા આનંદ કુમારની બાયોપિક છે. ફિલ્મમાં આનંદની ભૂમિતા ઋતિક રોશને નિભાવી છે. સમીક્ષકો પાસેથી ફિલ્મને સાધારણ પ્રતિક્રિયા મળી, પરંતુ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget