શોધખોળ કરો
Advertisement
IIFA એવોર્ડ 2019: એક્ટ્રેસ સૌફી ચૌધરીનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
IIFA awards 2019માં અભિનેત્રીઓ ખૂબ જ હોટ અંદાજમાં પહોંચી હતી. એક્ટ્રેસ સૌફી ચૌધરી રેડ કલરના હોટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી.
મુંબઈઃ મુંબઈમાં આઈફા એવોર્ડ 2019માં 20મી એડિશનમાં સિતારાઓ દ્વારા ધમાકેદાર પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. જ્યારે ફિલ્મો અને કલાકારોને તેમના કામ માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ ફંક્શનમાં અભિનેત્રીઓ ખૂબ જ હોટ અંદાજમાં પહોંચી હતી. એક્ટ્રેસ સૌફી ચૌધરી રેડ કલરના હોટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી.
એક્ટ્રેસ સૌફી ચૌધરી આઈફા એવોર્ડ 2019માં રેડ કલરના હોટ ડ્રેસમાં પહોંચતા સૌ કોઈ તેને જોતા જ રહી ગયા હતા. એવોર્ડ ફંક્શનમાં સૌફીનો હટકે અંદાજ જોવા મળ્યો હતો. બોલ્ડ ડ્રેસના કારણે સૌફી બધાનું ધ્યાન આર્કષિત કર્યું હતું.
એક્ટ્રેસ સૌફી ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના રેડ કલરના હોટ ડ્રેસમાં તસવીરો શેર કરી છે.
આઈફા એવોર્ડ 2019માં શ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ રણવીર સિંહને ફિલ્મ પદ્માવત માટે મળ્યો હતો, જ્યારે એક્ટ્રેસનો શ્રેષ્ઠ અવોર્ડ આલિયા ભટ્ટને ફિલ્મ રાજી માટે આપવામાં આવ્યો હતો. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement