શોધખોળ કરો

રાખી સાવંતે આપ્યું આધ્યાત્મિક જ્ઞાન, કહ્યું- આત્મહત્યા ન કરો કારણકે......

રાખીના આ વીડિયો ટીવી એક્ટર કુશલ પંજાબીના મોત તરફ ઈશારો કરે છે. રાખી કહે છે કે કોઈએ આત્મહત્યા ન કરવી જોઈએ કારણકે આ શરીર પરમેશ્વનું છે. ભગવાન બધુ જોઈ રહ્યો છે. તેના અંગે વિચારો.

મુંબઈઃ રાખી સાવંત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની જિંદગી સાથે દરેક વાતો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. રાખી ક્યારેય લોકોને ચોંકાવવામાં પીછેહઢ નથી કરતી, તેના ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ પર નજર કરશો તો થોડા દિવસોથી તે અધ્યાત્મ અને ધર્મના માર્ગે વળી હોય તેમ લાગે છે. તે ઈસુ ખ્રિસ્ત અને અન્ય ભગવાનો અંગે વાત કરતી રહે છે અને સચ્ચાઈનું જ્ઞાન વહેંચતી રહે છે. એટલું જ નહીં ક્રિસમસના અવસર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ભજન ગાઈ રહી છે અને ભગવાનનો આભાર માની રહી છે. રાખીએ ઈન્સ્ટાગ્રામ પર બે વીડિયો પોસ્ટ કર્યા છે. જેમાં એક વીડિયોના કેપ્શનમાં લખ્યું, સ્વર્ગમાં તમારું સ્વાગત છે મિત્રો. બીજા વીડિયોમાં લોકોને ભગવાનમાં વિશ્વાસ રાખવાનું અને સચ્ચાઈનો સાથ આપવાનું કહ્યું છે. સચ્ચાઈના રસ્તા પર રાખી સાવંત તમને લઈને જશે તેમ કહી રહી છે. રાખીના આ વીડિયો ટીવી એક્ટર કુશલ પંજાબીના મોત તરફ ઈશારો કરે છે. રાખી કહે છે કે કોઈએ આત્મહત્યા ન કરવી જોઈએ કારણકે આ શરીર પરમેશ્વનું છે. ભગવાન બધુ જોઈ રહ્યો છે. તેના અંગે વિચારો. આ વીડિયોમાં જ્ઞાન આપ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ ખરી-ખોટી સંભળાવી રહ્યા છે. લોકો રાખીને કહી રહ્યા છે પહેલા તું તારા અંદર ડોકિયું કર અને ફાલતુનું જ્ઞાન આપવાનું બંધ કરો. અમદાવાદ-મુંબઈ વચ્ચે કયારથી શરૂ થશે તેજસ ટ્રેન, કેવી હશે સુવિધા, જાણો વિગત BS6 સાથે લોન્ચ થઈ Toyotaની સેડાન Yaris, જાણો કિંમત રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વન ડેની ટિકિટનું ક્યારે શરૂ થશે બુકિંગ ? કેટલો છે ટિકિટનો ભાવ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 

Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી

Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર

હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ

ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

Embed widget