શોધખોળ કરો

રાજકુમાર રાવ પાછળ ઘેલી છે આ એક્ટ્રેસ, ઇન્સ્ટાગ્રામ પર કર્યું હતું પ્રપોઝ

ફેશન સ્ટાઈલિસ્ટ અનાઈતા શ્રોફ અદજાનિયાના શો ‘ફીટ અપ વિધ ધ સ્ટાર્સ’માં બોલિવૂડ સ્ટાર જાહ્નવી કપૂર જોવા મળી હતી.

મુંબઈઃ ફેશન સ્ટાઈલિસ્ટ અનાઈતા શ્રોફ અદજાનિયાના શો ‘ફીટ અપ વિધ ધ સ્ટાર્સ’માં બોલિવૂડ સ્ટાર જાહ્નવી કપૂર જોવા મળી હતી. આ દરમિયાન તેણે અનેક વસ્તુ પર ખુલીને વાત કરી હતી, જેની ચર્ચા સોશિયલ મીડિયામાં પણ થઈ રહી છે. આ દરિયાન જાહ્નવીએ પોતાના પરિવાર અને તેના ફેશન વિકલ્પો વિશે વાત કરી હતી. રાજકુમાર રાવ પાછળ ઘેલી છે આ એક્ટ્રેસ, ઇન્સ્ટાગ્રામ પર કર્યું હતું પ્રપોઝ જાહ્નવીએ પોતાના ક્રશ વિશે પણ વાત કીર હતી. થોડા સમય પહેલા જ ‘ધડક’ ફેમ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે ખુલાસો કર્યો કે તે ઘણા લાંબા સમયથી રાજકુમાર રાવને પસંદ કરી રહી છે, અને તેણે રાજકુમાર પ્રત્યેનો પ્રેમ ઈન્સ્ટાગ્રામ પર પણ વ્યક્ત કર્યો છે. રાજકુમાર રાવ પાછળ ઘેલી છે આ એક્ટ્રેસ, ઇન્સ્ટાગ્રામ પર કર્યું હતું પ્રપોઝ જાહ્નવીએ તેમ પણ કહ્યું કે એક્ટરને ખબર નહોતી કે તે આ સાથે કેવી રીતે ડીલ કરે અને તે અજીબ લાગતું હતું. જાહ્નવીના કહેવા પ્રમાણે રાજકુમાર રાવે ઘણી કોમેન્ટ કરી હતી જ્યારે તેનું અકાઉન્ટ પબ્લિક માટે વેરિફાઈડ નહોતું. તે સમયે તેનું અકાઉન્ટ પ્રાઈવેટ હતું. રાજકુમાર રાવ પાછળ ઘેલી છે આ એક્ટ્રેસ, ઇન્સ્ટાગ્રામ પર કર્યું હતું પ્રપોઝ જાહ્નવી હાલ ગુંજન સકસેનાની બાયોપિકનું શૂટિંગ કરી રહી છે. આ સિવાય તે કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’ માટે પણ ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Embed widget