શોધખોળ કરો
Advertisement
કંગના રનૌત બોલી જે ઇમારતમાં મારું ઘર છે તે શરદ પવાર સાથે સંબંધિત છે, NCP ચીફે કર્યો કટાક્ષ
આ વચ્ચે રનૌતના દાવાને લઈને જ્યારે સંવાદતાતાઓએ પવારને સવાલ કર્યો તો તેમણે તેને ફગાવી દીધો.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે દાવો કર્યો છે કે તે મુંબઈમાં જે ઇમારતમાં તે રહે છે તે શરદ પવાર સાથે સંબંધિત છે. એવામાં અનેક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, એક્ટ્રેસનો ઈશારો એનસીપી ચીફ પ્રમુખ તરફ હતો.
જોકે, એનસીપી પ્રમુખ શરદ પવારે ગુરુવારે આવા દાવને ફગાવી દીધો હતો અને કહ્યું કે, એક્ટ્રેસે જે કહ્યું તેનો કોઈ આધાર નથી.
રનૌતે એક ટ્વીટ કરીને જવાબ આપતા બુધવારે ટ્વીટર પર કહ્યું કે, માત્ર મારા માટે જ નહીં પરંતુ ઇમારત માટે હતો અને આ માત્ર મારા ફ્લેટનો મુદ્દો નથી પરંતુ એક ઇમારતનો મુદ્દો છે. આ ઇમારત શરદ પવાર સાથે સંબંધિત છે. અમે તેમના ભાગીદાર પાસેથી ફ્લેટ ખરીદ્યો છે, માટે તે તેના માટે જવાબદાર છે, હું નહીં.
આ વચ્ચે રનૌતના દાવાને લઈને જ્યારે સંવાદતાતાઓએ પવારને સવાલ કર્યો તો તેમણે તેને ફગાવી દીધો. પવારે કટાક્ષમાં કહ્યું કે, “મારી એવી ઇચ્છા છે કે કોઈ મારા નામ પર એક ઇમારતનું નામ રાખે.”This is what I had told @SaketGokhale in the afternoon, that @KanganaTeam was issued a notice regarding her flat in DB Breeze in 2018, not a notice for this bungalow no 5 at Pali Hill where BMC carried out demolition today. https://t.co/EdI46Wwfmp
— Singh Varun (@singhvarun) September 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ખેતીવાડી
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion