શોધખોળ કરો
Advertisement
રિતિક રોશનને આ એક્ટ્રેસની બહેને આપી ધમકી, કહ્યું- કહ્યું ‘હવે જો બેટા, તારી.......’
રંગોલીએ બીજા ટ્વિટમાં રિતિકને ચેતવણી આપતા લખ્યું કે, ‘બાલાજી શું કંગના રનૌતનું પ્રોડક્શન હાઉસ છે જે તે જ્યારે ઇચ્છે ત્યારે ફિલ્મ રીલીઝ કરે, પરંતુ પપ્પૂ તો પપ્પૂ છે. કૉમન્સ સેન્સ તો છે જ નહીં. હવે દેખ બેટા, તારી શું હાલત થશે.’
મુંબઈઃ કંગના રનૌત અને રિતિક રોશનની વચ્ચે મતભેદ કોઈથી છુપાયેલા નથી. એક બીજા પર પબ્લિકલી પર્સનલ લેવલ પર કાદવ ઉછાડ્યા બાદ બન્નેની વચ્ચે પ્રોફેશનલ લડાઈમ સામે આવી છે. કંગના અને રિતિકની અપકમિંગ ફિલ્મ 26 જાન્યુારી 2020ના રોજ એક જ ડેટ પર રિલીઝ થવા જઈ રહી છે. આ મામલે કંગનાની બહેન રંગોલીએ ઋતિક રોશન પર નિશાન સાધ્યું છે. રંગોલીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક પોસ્ટ કરી છે અને ઋતિક પર કંગના વિરુદ્ધ નેગેટિવ પીઆર કેમ્પેન ચલાવવાનો આરોપ લગાવ્યો છે.
રંગોલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, ‘આવા વ્યક્તિથી શું આશા રાખવી. યુદ્ધભૂમિ પર મળવાની જગ્યાએ પીઠ પાછળ પ્રહાર કરવાનું પસંદ કરે છે. જેટલો તુ અને તારો પીઆર કંગનાને નીચે પાડશે એટલી જ એ…… અત્યાર સુધી એ આ વિશે નહોતી વિચારતી, પરંતુ હવે તુ જો….જાદૂ.’ રંગોલીએ એક બીજુ ટ્વિટ પણ કર્યું છે. તેમાં તેણે લખ્યું છે કે, ‘તુ પોતાના ચિલ્લર પીઆર પાસે ટ્વિટ કરાવે છે. એ એક ઇન્ટરવ્યૂ આપશે અને તને પછાડશે.’What to expect from a man who always prefers to attack your back rather then meeting you in the battle field, jitna tu aur tera PR Kangana ko giraega utna he woh teri maregi.... so far it wasn’t her concern magar ab tu dekh... Jadoo. https://t.co/D4GiBqWkbI
— Rangoli Chandel (@Rangoli_A) May 8, 2019
રંગોલીએ બીજા ટ્વિટમાં રિતિકને ચેતવણી આપતા લખ્યું કે, ‘બાલાજી શું કંગના રનૌતનું પ્રોડક્શન હાઉસ છે જે તે જ્યારે ઇચ્છે ત્યારે ફિલ્મ રીલીઝ કરે, પરંતુ પપ્પૂ તો પપ્પૂ છે. કૉમન્સ સેન્સ તો છે જ નહીં. હવે દેખ બેટા, તારી શું હાલત થશે.’Tu apne chillar PR se tweet karvata reh, woh ek interview degi.... tere charon khane chit..
— Rangoli Chandel (@Rangoli_A) May 8, 2019
તેણે લખ્યું કે, ‘કંગનાએ એકતા કપૂરને 26 જુલાઈનાં મેન્ટલ હૈ ક્યા ફિલ્મ રીલીઝ કરવા કહ્યું, પરંતુ એકતા બોલી કે એક નિર્માતા તરીકે તેને ફિલ્મ રીલીઝ ડેટ નક્કી કરવાનો અધિકાર છે. પછી તે પોતાના બાળપણનાં દોસ્ત ઋતિકને મળી હતી અને પછી બંનેએ મળીને આ નિર્ણય લીધો.’Balaji kya Kangana Ranaut ka production house hai jo woh jab chahe film release kare... lekin pappu toh pappu hota hai... common sense hai he nahin.... ab tu dekh beta, tera kya haal hoga @iHrithik
— Rangoli Chandel (@Rangoli_A) May 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement