શોધખોળ કરો
Kapil Sharma અને ગિન્નીનું મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન, ટીવીથી લઈને બોલિવૂડના સેલેબ્સ થયા સામેલ
1/12

આ ઉપરાંત કપિલના રિસેપ્શનમાં જ્હોની લિવર દીકરી સાથે, બપ્પી લહેરી પત્ની સાથે, ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર તથા તુષાર કપૂર, ભારતી સિંહ-હર્ષ લિમ્બાચિયા, બોની કપૂર, વત્સલ સેઠ-ઈસિતા દત્તા, મંજરી ફડણીસ, રાજુ શ્રીવાસ્તવ અને કપિલના અન્ય કોમેડિયન મિત્રો તથા બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા.
2/12

લગ્નમાં કૃષ્ણા અભિષેક, સુમોના ચક્રવર્તી, ભારી સિંહ, ગુરદાસ માન, આરતી સિંહ, હર્ષ લિમ્બાચિયા, રાજીવ ઠાકુર, સિંગર રીચા શર્મા આવ્યા હતાં.
3/12

4/12

5/12

કપિલનો એક સમયનો દુશ્મન અને હવે મિત્ર એવો કૃષ્ણા અભિષેક પરિવાર સાથે, કપિલની ઓનસ્ક્રિન વાઈફ સુમોના ચક્રવર્તી, Tvની ચંદ્રમુખી ચૌટાલા, અર્ચના પુરન સિંહ સહિતના સેલેબ્સ સામેલ થયા હતા.
6/12

7/12

8/12

9/12

10/12

કપિલના રિસેપ્શનમાં બોલિવૂડ એક્ટર મનોજ વાજપેઈ, સિંગર કૈલાશ ખેર, બર્થડે બૉય અનિલ કપૂર અને સાયના નેહવાલ પણ સામેલ થયા.
11/12

આ રિસેપ્શનમાં સોહેલ ખાન પિતા સલીમ ખાન સાથે, રાહુલ મહાજન પોતાની પત્ની નતાલ્યા ઈલિના સાથે, કપિલની મિત્ર રિચા શર્મા, શેખર રવજાની, કરન જોહર-કાર્તિક આર્યન પણ પહોંચ્યા હતા.
12/12

મુંબઈઃ એક્ટર અને કોમેડીયન કપિલ શર્માએ સોમવારે મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન આપ્યું હતું. આ દરમિયાન ટીવીથી લઈને ફિલ્મ ઉદ્યોગના સેલેબ્સ સામેલ થયા હતા. આ રિસેપ્શન પાર્ટીનું આયોજન હોટલ J.W Marriotમાં કરવામાં આવ્યું હતું. આ રિસેપ્શનના એન્ટ્રીને ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો. રિસેપ્શનમાં સૌપ્રથમ મ્યુઝિક કમ્પોઝર અનુ મલિક પહોંચ્યા હતા.
Published at : 25 Dec 2018 07:17 AM (IST)
View More





















