શોધખોળ કરો

કપિલ શર્મા પાછો આવ્યો અસલી રંગમાં, જાણો ક્યા સ્ટાર્સને રાહ જોવડાવીને શૂટિંગ કર્યું કેન્સલ?

1/7
ઉલ્લેખનીય છે કે, લાસ્ટ મૂમેન્ટ પર શૂટિંગ કેન્સલ થવાના કારણે કપિલ શર્મા વિવાદોમાં રહ્યાં છે. તેમના શૉમાંથી અક્ષય કુમાર જેવા સ્ટારને પણ વિના શૂટિંગે પાછુ ફરવું પડ્યું હતું. કપિલના છેલ્લા શૉ 'ધ કપિલ શર્મા શૉ' દરમિયાન કપિલની તબિયત વારંવાર બગડવાના કારણે શાહરૂખ ખાનને પણ શૉ શૂટ કર્યા વિના પાછું જવું પડ્યું હતું.

2/7
કપિલના આ શૉમાં કૉમેડિયન સુનીલ ગ્રૉવર નહીં દેખાય. આને લઇને બન્ને વચ્ચે સોશ્યલ મીડિયા પર પહેલાથીજ ઝઘડો શરૂ થઇ ચૂક્યો છે.

3/7
સમાચારનું માનીએ તો તાજેતરમાજ સુનીલ સાથે થયેલા ઝઘડાથી કપિલ એટાલ ડિસઅપૉઇન્ટ થયા છે કે પોતાના જ શૉની લૉન્ચિંગ ઇવેન્ટમાં ના પહોંચ્યા. વળી મંગળવારે થનારા તેમના શૉ 'ફેમિલી ટાઇમ વિથ કપિલ'ની લૉન્ચિંગ ઇવેન્ટ સાથે જોડાયેલી સોની એન્ટરટેઇન્ટમેન્ટના એક પર્સનેનું કહેવું છે કે શૉ કોઇ ટેકનિકલ ખામીના કારણે પહેલાથી જ કેન્સલ કરવામાં આવી ચૂક્યો હતો.

4/7
કપિલ શર્માના શૉ 'ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા' 25 માર્ચથી ઓન એર થશે, કપિલ શર્મા ટીવી સ્ક્રીન પર વાપસી કરશે. થોડાક સમય પહેલા જ શૉનો પ્રૉમો રિલીઝ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં શૉનું બીજુ ટીઝર પણ સામે આવી ચૂક્યું છે જેમાં કપિલ પોતાના ઘરની નોકરાની સાથે વાત કરતા જોવા મળી રહ્યાં છે. જોકે આ શૉ શરૂ થતાં પહેલાજ શૂટ કેન્સલ થઇ ગયું છે. આ વખતે ટાઇગર શ્રોફની સાથે એપિસૉડનું શૂટિંગને કેન્સલ કરી દેવામાં આવ્યું છે.

5/7
રિપોર્ટ્સનું માનીએ તો આ વખતે 'બાગી 2'ની ટીમ પોતાની ફિલ્મનુ પ્રમૉશન કરવા આ શૉનો ભાગ બનવાની હતી, પણ કંઇક એવું થયું કે ટાઇગર શ્રોફ અને દિશા પટનીને શૂટ કર્યા વિના જ પાછું ફરવું પડ્યું હતું.

6/7
ખરેખરમાં, શૉનું શૂટિંગ કેન્સલ કરવાનું કારણ કપિલ નથી પણ સેટ થયેલી ટેકનિકલ ખામી છે, જેના કારણે શૂટિંગ કેન્સલ કરવાની ફરજ પડી હતી. સોની એન્ટરટેઇન્ટમેન્ટ ટેલિવિઝનના એક અધિકારીએ જણાવ્યું કે, સેટ પર કંઇક એવું જેના કારણ ટેકનિકલ ખામી ઉભી થઇ, જે રિપેર ના થઇ શકી. એટલા માટે આ એપિસૉડનું શૂટિંગ બીજા દિવસે કરવામાં આવશે. પ્રેસ કૉન્ફરન્સ પણ અન્ય દિવસે રાખવામાં આવી છે.

7/7
મુંબઇઃ કપિલ શર્માના કૉમેડી શૉ 'ફેમિલી ટાઇમ વિથ કપિલ' શરૂ થવાના પહેલા જ વિવાદોથી ઘેરાયો છે. જેનું કારણ છે કપિલ અને 'ગુત્થી' એટલે સુનિલ ગ્રૉવરની ટ્વીટર જંગ. પણ હવે આ શૉ એટલા માટે ચર્ચામાં આવ્યો છે કેમકે એકવાર ફરીથી કપિલે શૉનું શૂટિંગ કેન્સલ કરી દીધું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત

Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 

Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ

Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ

Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ

FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું

Embed widget