મુંબઇઃ 'ધ કપિલ શર્મા શો' છેલ્લા અઠવાડિયાથી વિવાદોના કારણે ચર્ચામાં છે. આ દરમિયાન અઠવાડિયાની TRP પણ સામે આવી છે. અને કોમેડિયન સુનીલ ગ્રોવરના જવાથી 'ધ કપિલ શર્મા શો'ની ટીઆરપી ખરાબ અસર પડી છે. તમને જણાવી દઇએ કે કપિલનો શો આ વખતે ટીઆરપીની રેસમાં પાછળ થયો છે. આ શો ટીઆરપીના લિસ્ટમાં ટોપ-10માં પણ સ્થાન પામ્યો નથી. આગળ જાણો ટીઆરપી લિસ્ટના ટોપ 10માં છે ક્યા શો