શોધખોળ કરો

એરપોર્ટ પર વ્હીલચેર પર કેમ જોવા મળ્યાં હતા કપિલ શર્માં સામે આવ્યું આ કારણ

મુંબઇ એરપોર્ટ પર વ્હિલચેર પર જોવા મળ્યાં હતા, કોમેડી સ્ટાર કપિલ શર્મા, આ સમયે મીડિયાકર્મીએ તેમની તબિયત વિશે સવાલ પૂછ્તા તે નારાજ થયા હતા અને કારણ સામે ન હતું આવ્યું.હવે કપિલે ખુદ આ મુદ્દે ખુલાસો કર્યો છે.

કોમેડિયન કપિલ શર્મા સોમવારે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. તે સમયે તે વ્હીલચેર પર જોવા મળ્યાં હતા. જ્યારે કપિલને આ વિશે પૂછવામાં આવ્યું તો તે પેપરાજી સામે ભડક્યાં હતા. ત્યારબાદ કપિલ વ્હીલચેર પર કેમ હતા તે વાતને લઇને ચર્ચા તેજ થઇ ગઇ હતી. હવે કપિલે ખુદ આ મુદ્દે ખુલાસો કર્યો છે. સ્પોટ બોય સાથે વાતચીત દરમિયાન કપિલે કહ્યું કે, ‘હું ઠીક છું બસ જિમમાં થોડી બેક ઇંજરી થઇ હતી, થોડા દિવસમાં તે ઠીક થઇ જશે પરંતુ કન્સર્ન માટે થેન્ક્યૂ' મીડિયાકર્મીને કપિલે શું કહ્યું હતું? મુંબઇ એરપોર્ટ પર જ્યારે કપિલ વ્હિલચેર પર જોવા મળ્યાં તો ફોટોગ્રાફરે કપિલને પૂછ્યું. ‘ કૈસે હો સર’ ત્યારે કપિલે જવાબ આપતા કહ્યું કે, ‘ઓય પીછે હટો તુમ લોગ’ ત્યારબાદ ફોટોગ્રાફર્સ કહે છે. ‘ઓકે સર થેન્ક્યૂ સર’ ત્યારબાદ કપિલ ગુસ્સામાં કહે છે, ‘ઉલ્લુ કે પટ્ઠે’ તેમની વાત સાંભળીને ફોટોગ્રાફર કરે છે, ‘સર રેકોર્ડ હો ગયા, થેન્ક્યૂ’
ત્યારબાદ કપિલ કહે છે, ‘હા,  કર લો રેકોર્ડ તુમ લોગ બદતીમીજી કરતે હો’ અંતે ફોટોગ્રાફર કહે છે કે, ‘સર આપ રિકવેસ્ટ કરતે તો હમ હટ જાતે’ સોશિયલ મીડિયા પર કપિલનો આ વીડિયો વાયરલ થયો છે.
View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

વર્કફ્રન્ટની વાત કરીએ તો કપિલ શર્મા શો બંધ થઇ ગયો છે. ખબર છે કે, બહુ જલ્દી શોની નવી સિઝન શરૂ થઇ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન

યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર

Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી

Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી

Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો

Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?

Embed widget