શોધખોળ કરો

કરણ જોહર બન્યો જોડિયા બાળકોનો પિતા, જાણો શું રાખ્યા નામ

1/4
મસરાની હોસ્પિટલ એ જ જગ્યા છે જ્યાં શાહરૂખ ખાનના સૌથી નાના દિકરા અબરામનો સરોગસીથી જ જન્મ થયો હતો. શાહરૂખ અને કરણ ઉપરાંત બોલીવુડ એક્ટર તુષાર કપૂર પણ ગયા વર્ષે સરોગસીની મદદથી દિકરાનો પિતા બન્યો હતો. હાલમાંજ આવેલી કરણ જોહરની બાયોગ્રાફી એન અનસુટેબલ બોય લૉંચ થઈ હતી. જેમાં કરણે પિતા બનવાની ઈચ્છા જાહેર કરી હતી. જેમાં કરણે બાળક દત્તક લેવાની કે સરોગસીથી બાળક ઈચ્છે છે.

2/4
કરણના બાળકોનો જન્મ અંધેરીની મસરાની હોસ્પિટલમાં 7 ફેબ્રુઆરીએ થયો. બંને બાળકોના જન્મનું રજિસ્ટ્રેશન શુક્રવારે જનસ્વાસ્થ વિભાગમાં કરાવવામાં આવ્યું છે.

3/4
મુંબઈ: બોલીવુડના ફેમસ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર કરણ જોહર પિતા બન્યો છે. કરણ સરોગસીની મદદથી જોડિયા બાળકોના પિતા બન્યો છે. આ જોડિયા બાળકોમાં એક દિકરો અને દિકરી છે. જેમાં કરણના પિતા યશ જોહરના નામ પરથી દિકરાનું નામ યશ અને માતા હિરૂના નામ પરથી દિકરીનું નામ રૂહી રાખ્યું છે.

4/4
આ અંગે કરણ જોહરે ટ્વિચર પર એક નિવેદન પોસ્ટ કર્યુ હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર

Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે

India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

Embed widget