શોધખોળ કરો

રાજ કુંદ્રાના કારણે આ 'કુંદ્રા'ને લોકો આપી રહ્યા છે ગાળો, પોર્ન ફિલ્મો બનાવતો હોવાનું કહીને કરાઈ રહ્યો છે ટ્રોલ

રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મ કેસમાં ધરપકડ થયા બાદ એક્ટર કરણ કુંદ્રાની છબી પણ ખરાબ થઇ રહી છે. બંનેની એક જ સરનેમ હોવાથી લોકોને તેને ટ્રોલ કરી રહ્યાં છે.

મુંબઇ: અશ્વિલ વીડિયો બનાવવાના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે. જો કે રાજકુંદ્રાના આ કેસની કારણે એક્ટર કરણ કુંદ્રાની છબી પણ ખરડાઇ રહી છે. આ વાતથી એક્ટર કરણ કુંદ્રા ચિંતિત છે. બંનેની સમાન સરનેમના કારણે લોકો તેને આ કેસમાં આરોપી સમજી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર માત્ર કરણ કુંદ્રા નામ જ ટ્રોલ નથી થઇ રહ્યું પરંતુ તેમનો ફોટો પણ મૂકવામાં આવી રહ્યો છે. આ સ્થિતિના કારણે એક્ટર કરણ કુંદ્રા ચિંતામાં મૂકાયા છે.

એક્ટર કરણ કુંદ્રાએ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, “રાજ કુંદ્રાની પોર્નગ્રાફીમાં ધરપકડ થયા બાદ સમાન સરનેમ હોવાના કારણે રાજ કુંદ્રા બદલે મને ટ્વિટર પર અને અન્ય સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ માટે લોકો મને દોષીત સમજી રહ્યાં છે”

મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કરણ કુંદ્રાએ કહ્યું કે, લોકો સમાન સરનેમ હોવાના કારણે આ કેસને લઇને મને ટેગ કરી રહ્યાં છે અને ફોટો સાથે ટ્રોલ કરી રહ્યાં છે. ‘જો કે એક્ટર કરણ કુંદ્રાએ આ મુદ્દે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે, બિઝનેસ મેન અને શિલ્પા શેટ્ટીના પતિ સામે આ કેસ ચાલી રહ્યો છે નહી કે એક્ટર કરણ કુંદ્રા સામે,

શું છે સમગ્ર મામલો
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસ મેન રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ બનાવવા અને તેમને મોબાઇલ એપ્સ પર સ્ટ્રીમ કરવા માટે સોમવારે 19 જુલાઇએ ધરપકડ કરાઇ હતી. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રાજ કુંદ્રા વિરૂદ્ધ ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો અને 19 જુલાઇએ તેમની પૂછપરથ કરીને તેમની ધરપકડ કરાઇ હતી.

ત્યારબાદ બિઝનેસ મેન રાજ કુંદ્રાને 23 જુલાઇ સુધી કસ્ટડીમાં રાખવાનો નિર્ણય થયો હતો. કોર્ટે 27 જુલાઇ સુધી જેલમાં જ રહેવાનો આદેશ આપ્યો છે. મુંબઇ પોલીસે સાત દિવસની કસ્ટડી માટે કોર્ટમાં માંગણી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં હજું વધુ પુરાવા મેળવવાના બાકી છે અને હજુ વધુ તપાસ કરવાની બાકી છે.  જેના માટે તેમને વધુ સમય જોઇએ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget