શોધખોળ કરો
તૈમુરના જન્મ પછી પહેલી વાર કરિનાએ અવોર્ડ શોમાં કર્યુ પરફોર્મ, જુઓ PICS
1/5

બોલીવુડ એક્ટ્રેસ કરિના કપૂર ખાને દિકરા તૈમુરના જન્મ પછી પહેલી વાર ઝી સિને અવોર્ડ્ઝ શોમાં પરફોર્મંસ કર્યુ હતું.
2/5

આ ડાંસ પરફોર્મંસમાં કરીના તેના જૂના અંદાજની ઝલક જોવા મળી હતી.
Published at : 28 Mar 2017 12:54 PM (IST)
View More






















