શોધખોળ કરો

PICS: કરિના અને બેબી બોય તૈમુરની પહેલી તસવીર છે અનહદ Cute!

1/5
તેમજ સૈફના પરિવારમાંથી સોહા પતિ કુણાલ ખેમુ સાથે હાજર રહી હતી. અને માતા શર્મિલા પણ હોસ્પિટલમાં હતા.

2/5
મુંબઇ : બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂરે 20 ડિસેમ્બરના રોજ સાવરે સાડા સાત વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. જેનું નામ સૈફ અને કરિનાએ તૈમુરઅલી ખાન રાખ્યુ છે. સૈફ અને કરીનાના બેબી બોયની પ્રથમ તસ્વીર બહાર આવી છે.

3/5
સૈફ અને કરિનાએ ઓફીશીયલ સ્ટેટમેન્ટ આપીને તૈમુરઅલી ખાન પટૌડીના જન્મની વાત જણાવી હતી. અને નવ મહિના સુધી સતત મીડિયાએ જે રીતે સપોર્ટ કર્યો તે બદલ તેમનો આભાર માન્યો હતો. ઉપરાંત બંનેએ ચાહકો તથા શુભેચ્છકોનો પ્રેમ બદલ આભાર માન્યો હતો.

4/5
કરિનાને હોસ્પિટલમાં મળવા માટે કપૂર પરિવારના કેટલાય સભ્યો પહોંચ્યા હતા. જેમાં કરિનાના માતા-પિતા રણધીર અને બબિતા, બહેન કરિશ્મા અને કરિનાની દાદી ક્રિષ્ના કપૂર પણ પહોંચ્યા હતા.

5/5
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી

વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 

IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 

Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ગુજરાત રેઈન એલર્ટ: આગામી બે દિવસ આ 5 જિલ્લાઓમાં તૂટી પડશે અત્યંત ભારે વરસાદ

7 જુલાઈ 2026થી બુધ ગ્રહ થશે વક્રી: આ 5 રાશિના લોકોએ અત્યંત સાવધ રહેવું પડશે! જાણો અસર

ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ

Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ

Embed widget