શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કરીના કપૂર ખાનની બૉલિંગ પર કપિલ દેવે કરી ફટકાબાજી, જુઓ વાયરલ થયેલો સુંદર વીડિયો
તાજેતરમાંજ 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ'ના સેટ પર ક્રિકેટના દિગ્ગજ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. આ દરમિયાન કપિલે શૉની આખી ટીમ સાથે મસ્તી કરી હતી
![કરીના કપૂર ખાનની બૉલિંગ પર કપિલ દેવે કરી ફટકાબાજી, જુઓ વાયરલ થયેલો સુંદર વીડિયો kareena kapoor vs kapil dev cricket match video viral કરીના કપૂર ખાનની બૉલિંગ પર કપિલ દેવે કરી ફટકાબાજી, જુઓ વાયરલ થયેલો સુંદર વીડિયો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/08160920/Kareeena-Kapil-06.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Created with GIMP
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ રિયાલિટી શૉ 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ 7'માં જજ તરીકે દેખાઇ રહી છે, તાજેતરમાંજ 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ'ના સેટ પર ક્રિકેટના દિગ્ગજ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. આ દરમિયાન કપિલે શૉની આખી ટીમ સાથે મસ્તી કરી હતી.
'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' શૉનો એક સુંદર વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કરીના કપૂર ખાન સાથે કપિલ દેવ ક્રિકેટ રમી રહ્યો છે. કરીના બૉલિંગ કરી રહી છે અને કપિલ દેવ ફટકાબાજી કરી રહ્યો છે. જુઓ વીડિયો...
For the first time ever, the Harayana Hurricane will lock horns with Begum of Bollywood.#DanceIndiaDance #BattleOfTheChampions #DanceKaJungistaan
Presented by Birla White WallCare Putty – Yehi Hai Asli Putty#KareenaKapoor @BoscoMartis @raftaarmusic @therealkapildev pic.twitter.com/jT2jSnN2Ng — ZEE5 (@ZEE5India) August 8, 2019
![કરીના કપૂર ખાનની બૉલિંગ પર કપિલ દેવે કરી ફટકાબાજી, જુઓ વાયરલ થયેલો સુંદર વીડિયો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/08160906/Kareeena-Kapil-02-300x169.jpg)
![કરીના કપૂર ખાનની બૉલિંગ પર કપિલ દેવે કરી ફટકાબાજી, જુઓ વાયરલ થયેલો સુંદર વીડિયો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/08160913/Kareeena-Kapil-03-300x274.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)