શોધખોળ કરો
બોલીવુડની આ હોટ એક્ટ્રેસ રાહુલ ગાંધીને કરવા માંગતી હતી ‘ડેટ’, જાણો વિગત
1/5

નવી દિલ્હીઃ ગાંધી અને કપૂર પરિવારના સંબંધો જગજાહેર છે. તાજેતરમાં જ કપૂર પરિવાર અને ગાંધી પરિવારને નજીકથી ઓળખતાં પત્રકાર રાશીદ કિડવાઇએ તેમના પુસ્તક ‘નેતા અભિનેતાઃ બોલીવુડ સ્ટાર પાવર ઈન ઈન્ડિયન પોલિટિક્સ’માં અનેક મોટા ખુલાસા કર્યા છે.
2/5

જોકે 2009માં કરીને તેના નિવેદનથી પલટી ગઈ અને જ્યારે તેને રાહુલ અંગે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે, આ ઘણી જૂની વાત છે. અમારા બંનેની સરનેમ જાણીતી હોવાથી મેં આમ કહ્યું હતું. હું તેમને વડાપ્રધાન તરીકે જોવા માંગીશ પરંતુ તેને ‘ડેટ’ કરવા નથી માંગતી.
Published at : 30 Sep 2018 05:52 PM (IST)
View More





















