શોધખોળ કરો

આ એક્ટ્રેસ રહી ચુકી છે IPLની સ્ટાર એન્કર, હોટ તસવીરોના કારણે ચર્ચામાં

મોડલ અને અભિનેત્રી કરિશ્મા કોટક ભારતીય દર્શકો માટે જાણીતો ચહેરો છે. કરિશ્મા શર્મા આઈપીએલની છઠ્ઠી સીઝન હોસ્ટ કરી ચૂકી છે. કરિશ્મા ટીવી રિયાલિટી શો બિગ બોસમાં પણ જોવા મળી હતી.

મુંબઈ: મોડલ અને અભિનેત્રી કરિશ્મા કોટક ભારતીય દર્શકો માટે જાણીતો ચહેરો છે. કરિશ્મા શર્મા આઈપીએલની છઠ્ઠી સીઝન હોસ્ટ કરી ચૂકી છે. કરિશ્મા ટીવી રિયાલિટી શો બિગ બોસમાં પણ જોવા મળી હતી. કરિશ્મા 2012માં આઈપીએલની છઠ્ઠી સીઝનમાં ભાગ લીધો હતો. કરિશ્મા હાલ આઈપીએલ દરમિયાન ક્રિકેટથી દૂર છે.
View this post on Instagram
 
@motmodels @rvds 🌿 #tbt

A post shared by KK (@karishmakotak26) on

View this post on Instagram
 
You are worthy whether you feel it or not 🎱 📷 @cdv717

A post shared by KK (@karishmakotak26) on

હાલ કરિશ્મા તેની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં છે. કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. કરિશ્મા ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. તેના ફેન્સને પણ કરિશ્માની તસવીરો ખૂબ પસંદ પડે છે.
View this post on Instagram
 
A bit of Cuba in London 🎈

A post shared by KK (@karishmakotak26) on

કરિશ્માએ એકસ્ટ્રા ઈનિંગ ટી20 શો હોસ્ટ કર્યો હતો. આ શોમાં રોશેલ મારિયા રાવ, સમીર કોચર અને ગૌરવ કપૂર પણ તેની સાથે હોસ્ટ તરીકે જોવા મળ્યા હતા.
View this post on Instagram
 
The show must go on!!!! Day 3 @t10league 🏏 #tvpresenter #sportsanchor #dubai catch the action only on #sonyespn #sonysix

A post shared by KK (@karishmakotak26) on

ટોપ સ્ટોરી

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget