શોધખોળ કરો

IPL હોસ્ટ કરી ચૂકેલી એક્ટ્રેસ કરિશ્મા પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં

કરિશ્મા આઈપીએલની છઠ્ઠી સીઝન હોસ્ટ કરી ચૂકી છે. કરિશ્મા ટીવી રિયાલિટી શો બિગ બોસ સીઝન 6માં પણ જોવા મળી હતી.

મુંબઈ: મોડલ, અભિનેત્રી અને આઈપીએલ હોસ્ટ કરિશ્મા કોટક ભારતીય ફેન્સ માટે જાણીતી છે. કરિશ્મા આઈપીએલની છઠ્ઠી સીઝન હોસ્ટ કરી ચૂકી છે. કરિશ્મા ટીવી રિયાલિટી શો બિગ બોસ સીઝન 6માં પણ જોવા મળી હતી. કરિશ્મા 2012માં આઈપીએલની છઠ્ઠી સીઝનમાં ભાગ લીધો હતો.
View this post on Instagram
 
“Travel makes one modest. You see what a tiny place you occupy in the world.” – Gustave Flaubert –

A post shared by KK (@karishmakotak26) on

કરિશ્મા તેની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં છે. કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. કરિશ્મા ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. તેના ફેન્સને પણ કરિશ્માની તસવીરો ખૂબ પસંદ પડે છે. પોતાની હોટ તસવીરોના કારણે કરિશ્મા ચર્ચામાં રહે છે.
View this post on Instagram
 
Hello Malta 🇲🇹

A post shared by KK (@karishmakotak26) on

કરિશ્માએ આ પહેલા પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમા તે ખૂબજ બોલ્ડ અંદાજમાં પૂલમાં ડુબકી લગાવતી જોવા મળી હતી. આ તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. કરિશ્માના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફેન્સ છે.
View this post on Instagram
 
Count your blessings everyday!!! 🧿🧿🇹🇷🇹🇷

A post shared by KK (@karishmakotak26) on

કરિશ્માએ એકસ્ટ્રા ઈનિંગ ટી20 શો હોસ્ટ કર્યો હતો. આ શોમાં રોશેલ મારિયા રાવ, સમીર કોચર અને ગૌરવ કપૂર પણ તેની સાથે હોસ્ટ તરીકે જોવા મળ્યા હતા.
View this post on Instagram
 
You are worthy whether you feel it or not 🎱 📷 @cdv717

A post shared by KK (@karishmakotak26) on

ટોપ સ્ટોરી

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget