શોધખોળ કરો
Advertisement
'રાગિની MMS રિટર્ન્સ'ની રાગિનીનો બોલ્ડ અંદાજ, શેર કરી હોટ તસવીરો
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે સતત ચર્ચામાં રહે છે. ફરી એક વખત કરિશ્મા શર્માની બોલ્ડ હોટ તસવીરો સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે સતત ચર્ચામાં રહે છે. ફરી એક વખત કરિશ્મા શર્માની બોલ્ડ હોટ તસવીરો સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે.
View this post on Instagram#MonSlay I’m Alive. Motivated. Determined and Ready to Slay the Day. . 📷 @ag.shoot
કરિશ્માની આ તસવીરોને સોશિયલ મીડિયામાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. કરિશ્મા શર્માના આ લૂકને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
કરિશ્મા શર્મા બાલાજી બેનર નીચે બનેલી વેબ સીરીઝ 'રાગિની MMS રિટર્ન્સ'માં બોલ્ડ અંદાજના કારણે જાણીતી બની હતી.View this post on InstagramShe sees in Black and White Thinks In Greys But Loves in Color 🌈 🌈🌈 . 📷 @ag.shoot
કરિશ્મા શર્મા જલ્દી નુક્કડ નાટકની સીરીઝ સમર સિંહ ડેયરીમાં જોવા મળશે.View this post on Instagram
View this post on InstagramIt’s not about your reflection, it’s what you see beyond it. Shot by @amitkhannaphotography
કરિશ્મા 'પવિત્ર રિશ્તા' અને 'યહ હૈ મોહબ્બત' જેવી સિરીયલમાં પણ કામ કરી ચૂકી છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement