શોધખોળ કરો

બોલીવૂડની હોટ એક્ટ્રેસ કરિશ્મા શર્માની બોલ્ડ તસવીરો વાયરલ

ફેમસ ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’ની હોટ એક્ટ્રેસ કરિશ્મા શર્મા પોતાની હોટ અને બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ કરિશ્માએ પોતાના ઈન્સ્ટગ્રામ પર ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે.

મુંબઇઃ ફેમસ ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’ની હોટ એક્ટ્રેસ કરિશ્મા શર્મા પોતાની હોટ અને બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ કરિશ્માએ પોતાના ઈન્સ્ટગ્રામ પર ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
 
Cute is the new sexyyy 🐒💖

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

View this post on Instagram
 
It’s not about your reflection, it’s what you see beyond it. Shot by @amitkhannaphotography

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

ફિલ્મ 'રાગિની MMS રિટર્ન્સ'માં લવ મેકિંગ સીન આપીને ચર્ચામા આવેલી કરિશ્મા શર્મા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. કરિશ્મા આ તસવીરોમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. કરિશ્માના ફેન્સ પણ આ તસવીરો પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
 
And into the forest I go to lose my mind and find my soul. . . Shot by @aishwarya_nayak_photography

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

ઈન્સ્ટાગ્રામ પર કરિશ્માના ફોલોઅર્સની સંખ્યા 17 લાખથી વધુ છે. ફેન્સ પણ કરિશ્માની તસવીરોને ખૂબ પસંદ કરે છે.
View this post on Instagram
 
Woke up like this 💁🏻‍♀️ . . Shot by @aishwarya_nayak_photography

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

દિલ્હીમાં જન્મેલી કરિશ્મા આ પહેલા ફિલ્મ 'પ્યાર કા પંચનામા 2'માં પણ જોવા મળી ચૂકી છે. પોતાની બોલ્ડનેસ માટે જાણીતી કરિશ્મા હંમેશા બોલ્ડ પિક્ચર્સ માટે સોશ્યલ મીડિયામાં ચર્ચામાં રહે છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની બહેનોને આપી નવરાત્રિની ભેટ
Navratri Special: અંકમાં આદ્યશક્તિ: ન્યુમેરોલોજી અને નવરાત્રીનું શું છે ખાસ કનેક્શન? જાણો આ રહસ્ય!
Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Embed widget