શોધખોળ કરો
Advertisement
પોતાની હોટ તસવીરો કારણે ચર્ચામાં ટીવી એક્ટ્રેસ કરિશ્મા શર્મા
કરિશ્મા આ વખતે પોતાની ફિલ્મ કે વેબ સીરીઝના કારણે નહી પરંતુ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે.
મુંબઈ: બાલાજી પ્રોડક્શનના બેનર નીચે બનેલ વેબ સીરઝ રાગિની MMS રિટર્નમાં બોલ્ડ રાગિનીની ભૂમિકા નિભાવનાર કરિશ્મા શર્મા ફરિ એક વખત ચર્ચામાં છે. કરિશ્મા આ વખતે પોતાની ફિલ્મ કે વેબ સીરીઝના કારણે નહી પરંતુ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે.
હાલમાં જ કરિશ્માએ પોતાના ઈન્સ્ટગ્રામ પર ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.View this post on Instagram
ફિલ્મ 'રાગિની MMS રિટર્ન્સ'માં લવ મેકિંગ સીન આપીને ચર્ચામા આવેલી કરિશ્મા શર્મા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. કરિશ્મા આ તસવીરોમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. કરિશ્માના ફેન્સ પણ આ તસવીરો પસંદ કરી રહ્યા છે.View this post on Instagram#MonSlay I’m Alive. Motivated. Determined and Ready to Slay the Day. . 📷 @ag.shoot
ઈન્સ્ટાગ્રામ પર કરિશ્માના ફોલોઅર્સની સંખ્યા 18 લાખથી વધુ છે. ફેન્સ પણ કરિશ્માની તસવીરોને ખૂબ પસંદ કરે છે.View this post on InstagramShe sees in Black and White Thinks In Greys But Loves in Color 🌈 🌈🌈 . 📷 @ag.shoot
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement