શોધખોળ કરો

ભારત બહાર બોલીવુડની આ હોટ અભિનેત્રી છે સૌથી લોકપ્રિય, જાણો

1/4
પંજાબી ફિલ્મો વિદેશમાં ધણી લોકપ્રિય છે. ઓસ્ટ્રેલિયામાં તેને સૌથી વધારે જોવામાં આવે છે અને ત્યારબાદ અમેરિકા, ન્યૂઝિલેન્ડ, બ્રિટેન, પાકિસ્તાન અને કેનેડાનું સ્થાન છે. તમિલ ફિલ્મોની પણ લોકપ્રિયતા છે અને તેના દર્શકોની સંખ્યા અમેરિકામાં સૌથી વધારે છે.

2/4
 જેમાં રસપ્રદ જાણકારી મળી કે ભારતીય અને ભારતીય પ્રવાસી શું જોઈ રહ્યા છે. રિસર્ચ અનુસાર દિલજીત દોસાંઝ ભારત બહાર સૌથી લોકપ્રિય પંજાબી અભિનેતા છે. પંજાબી અભિનેત્રી નીરૂ બાજવા બીજા સ્થાન પર અને ત્યારબાદ જિમ્મી શેરગિલ છે.

3/4
વિદેશીઓ પ્રિયંકા અને દિપીકા કરતા વધારે કેટરિના કૈફને પસંદ કરે છે. છેલ્લા એક વર્ષમાં ડેટાના આંકડાઓ પર એક રિપોર્ટ તૈયાર કરવામાં આવી છે. આ રિપોર્ટમાં એશ્વર્યા રાય, કરિના કપૂર ખાન, અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ અને કાજોલના નામ પણ સામેલ છે.

4/4
મુંબઈ: અભિનેત્રી કેટરિના કૈફે ભારત બહાર સૌથી લોકપ્રિય અભિનેત્રીની યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. તે અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ, કરિના કપૂર અને કાજોલથી આગળ છે. એક નિવેદન અનુસાર આ બોલીવુડ અને ક્ષેત્રીય ફિલ્મો માટે વીડિયો ઓન ડિમાન્ડ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સ્પૂલ દ્વારા કરવામાં આવેલા રિસર્ચના આધાર પર આપવામાં આવ્યું છે. આ રિપોર્ટ જનસંખ્યાના આંકડા અને કંસપ્સન પેટર્ન પર આધારિત છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

Embed widget