શોધખોળ કરો

કિયારાએ માસ્ટરબેશનનો સીન કરતાં પહેલાં શું કરેલી તૈયારી? જાણો વિગત

1/6
કિયારાએ એ દરમિયાન ગૂગલ પર સર્ચ કર્યું હતું અને વાઈબ્રેટર કેવી રીતે કામ કરે છે તે જોયું હતું. માસ્ટરબેશનના કેટલાક સીન પણ જોયા હતા પણ આ સીન માટે કોઈ તૈયારીઓ કરી ન હતી. આ જ કારણે શૂટ દરમિયાન અમને બધુ જ નેચરલ લાગતુ હતું એવું તેનું માનવું છે.

2/6
મુંબઈઃ ફિલ્મ વીરે દી વેડિંગના માસ્ટરબેશનના સીનથી સ્વરા ભાસ્કરે ચકચાર જગાવી હતી. હવે નેટફ્લિક્સની ફિલ્મ લસ્ટ સ્ટોરીઝમાં એક્ટ્રેસ કિયારા અડવાણી માસ્ટરબેશનનો સીન કરીને ફરીથી રાતોરાત ચર્ચામાં આવી છે. લસ્ટ સ્ટોરીઝમાં કિયારાનો માસ્ટરબેશન સીન ચર્ચામાં છે ને તેણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.

3/6
વીરે દી વેડિંગમાં સ્વરા ભાસ્કરનો માસ્ટરબેશનનો સીન બતાવવામાં આવ્યો ત્યારે તેને ફિમેલ સેક્સ્યુઆલિટીને એમ્પાવર કરતો સીન ગણાવાયો હતો. કિયારાનો સીન પણ હાલમાં ચર્ચામાં છે ત્યારે કિયારાએ આ સીન કઈ રીતે કરાયો તે વિશે મીડિયા સામે વાત કરી છે.

4/6
5/6
6/6
કિયારાના મતે આ સીન શૂટ નહતો થયો ત્યાં સુધી તેના મનમાં અલગ અલગ પ્રકારના વિચાર આવ્યા કરતા હતા. આ શૂટિંગના એક સપ્તાહ પહેલાં તેમણે કોસ્ચ્યુમ લુક ટેસ્ટ કર્યો હતો. કિરાયાએ કરણને પૂછ્યું હતું કે, આ સીન માટે કોઈ વર્કશોપ કરવાના છે ? કરણે કહ્યું કે, ના, તુ બસ સેટ પર આવી જજે, એક્ટિંગ કરજે, અને એન્જોય કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

Embed widget