શોધખોળ કરો

રામ રહીમના કારણે કોમેડિયન પહોંચી ગયેલો જેલમાં, હવે ઉડાવી મજાક, જાણો શું કહ્યું

1/6
ડેરા સચ્ચા સૌદા સમર્થકોએ કીકૂ શારદા ઉપરાંત કોમેડી નાઈટ્સ વિધ કપિલ શોમાં જોવા મળેલ કલાકાર સુનીલ ગ્રોવર (ગુત્થી), અસગર અલી (દાદી), રાજીવ ઠાકુર, પૂજા બેનર્જી, મુન્નારાય, ગૌતમ ગુલાટી અને સના ખાન પર કેસ દાખલ કર્યો હતો. તેમાં કીકૂની ધપકડ કરવામાં આવી હતી.

2/6
કીકુએ ટ્વિટર પર પત્ની સાથે એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું કે, હું એક શાંતીપૂર્ણ ચાઈનીઝ ભોજન લઈ રહ્યો છું અને તેમાં મોસોડિયમ ગ્લૂટામેટ નથી. તમને જણાવીએ કે, મોસોડિયમ ગ્લૂટામેટ એક પ્રકારનું મીઠું હોય છે જેને MSG પણ કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ મોટેભાગે ચાઈનીઝ ભોજનમાં થાય છે. બાબા રામ રહીમને પણ MSGના નામથી બોલાવવામાં આવે છે કારણ કે તેમની પ્રથમ ફિલ્મનું નામ ‘મેસેન્જર ઓફ ગોડ’ હતું. માટે કીકુએ નામ લીધા ગર ઇશારામાં જ પોતાની વાત કરી હતી.

3/6
રામ રહીમને લઈને તેના ભક્તોમાં જે ગાંડપણ છે તેનો પુરાવો અનેક વખત જોવા મળ્યો છે. એક વખત તો કોમેડિયન કીકૂ શારદાને જેલ પણ જવું પડ્યું હતું. રામ રહીમ સતત પોતાના લુક્સ, ફિલ્મોને કારણે ચર્ચામાં રહે છે. જાન્યુઆરી 2016માં કીકૂ શારદાએ કલર્સના કોમેડી શો કોમેડી નાઈટ્સ વિધ કપિલમાં રામ રહીની નકલ કરી હતી અને તેની ફિલ્મના સીન કોપી કર્યા હતા.

4/6
ત્યરા બાદ રામ રહીમના સમર્થકોએ તેના પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપમાં કેસ કર્યો હતો. કીકૂને કૈથલ પોલિસે મુંબઈથી ધરપકડ કરી હતી. બાદમાં 1 લાખ રૂપિયાના જામીન પર કૂકીને છોડવામાં આવ્યો હતો. અનેક ફિલ્મી હસ્તીઓએ કીકૂનો સાથ આપ્યો હતો પરંતુ રામ રહીના ભક્તો અને સમર્થકોની આગળ કોઈનું પણ ચાલ્યું ન હતું.

5/6
ડેટા સચ્ચા સૌદાના સમર્થકોએ આરોપ લગાવ્યો હતો કે, એક ચેનલ પર જશ્ન એ આઝાદી શોના કોમેડી એક્ટમાં રામ રહીમની ફિલ્મ એમએસજી ટૂના એક સીનની સાથે છેડછાડ કરીને બતાવવામાં આવ્યો છે. આ શો 27 ડિસેમ્બરે ટીવી પર ઓનએર થયો હતો. આ સોમાં કીકૂ ગરમીન રામ રહીના ગેટઅપમાં યુવતીઓની સાથે ડાન્સ કરતો અને દારૂ પીરસતો જોવા મળ્યો હતો.

6/6
મુંબઈઃ ‘ધ કપિલ શર્મા શો’ દ્વારા ઓડિયન્સને લોટપોટ કરનાર કીકૂ શારદાને પાછલા વર્ષે જેલની હવા ખાવી પડી હતી. તેનું કારણ હતું ગુરમીમ રાહ રહીમ સિંહ હતા, જેની કોપી કિકૂએ સ્ટેજ પર કરી હતી. હવે રામ રહીમને જ્યારે 20 વર્ષની સજા થઈ છે ત્યારે કીકૂએ ટ્વિટર પર રામ રહીમનું નામ લીધા વગર તેની મજાક ઉડાવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

Embed widget