શોધખોળ કરો
Advertisement
ચોથી વખત માતા બની આ એક્ટ્રેસ, સરોગેસીથી આપ્યો બેબી બોયને જન્મ
જણાવીએ કે, કિમ અને કાન્યે પહેલાથી ત્રણ બાળકોના માતા પિતા છે. નામ છે શિકાગો, સેન્ટ અને નોર્થ. ચોથા બાળકનું નામ હજુ સુધી સામે આવ્યું નથી.
નવી દિલ્હીઃ મોડલ અને એક્ટ્રેસ કિમ કર્દાશિયન ચોથા બાળકની માતા બની છે. 10 મેના રોજ કિમ અને પતિ કાન્યે વેસ્ટ બેબી બોયના માતા પિતા બન્યા છે. સરોગેસી દ્વારા બેબી બોયનો જન્મ થયો છે. કિમે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે.
તેણે ટ્વીટમાં કહ્યું કે, ‘તે અહીં છે અને બિલકુલ ઠીક છે.’ ઉપરાંત કિમે બીજા ટ્વીટમાં કહ્યું કે, ન્યૂબોર્ન બેબી બિલકુલ દીકરી શિકાગો જેવો લાગે છે. મને આશા છે કે તે આગળ ચાલીને બદલાઈ જશે.’ જણાવીએ કે કિમની દીકરી શિકાગોનો જન્મ પણ સરોગેસેથી થયો હતો.
જણાવીએ કે, કિમ અને કાન્યે પહેલાથી ત્રણ બાળકોના માતા પિતા છે. નામ છે શિકાગો, સેન્ટ અને નોર્થ. ચોથા બાળકનું નામ હજુ સુધી સામે આવ્યું નથી.
એક ઇન્ટર્વયૂમાં કર્દાશિયને જણાવ્યું હતું કે, તેણે સરોગેસીનો નિર્ણય શા માટે લીધો. કિમે કહ્યું હતું કે- 2015માં સેન્ટના જન્મ બાદ ડોક્ટરે જો હુ ફરીથી પ્રેગ્નેન્ટ થઈ તો હેલ્થ રિસ્કને લઈને ચેતવણી આવી હતી. ત્યાર બાદ મેં સરોગેસીનો નિર્ણય લીધો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement