શોધખોળ કરો

બોલીવુડની આ હોટ અભિનેત્રી પાસે ઘરનું ભાડું ચુકવવાના પણ નથી પૈસા, જાણો વિગત

1/8
અભિનેત્રી મલ્લિકા શેરાવતે બોલીવુડમાં ‘મર્ડર’, ‘પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ’ અને ‘વેલકમ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

2/8
મર્ડર ફિલ્મમાં અનેક કિસિંગ અને હોટ સીન આપીને મલ્લિકા શેરાવતે બોલીવુડમાં સનસનાટી મચાવી હતી.

3/8
મલ્લિકા છેલ્લે 2016માં આખરી વખત ચાઇનીઝ ફિલ્મ ટાઇમ રિટાયર્ડમાં જોવા મળી હતી.

4/8
કોર્ટે તેમને વિન્ટર સિઝન પૂરી ન થાય ત્યાં સુધી ઘરની બહાર ન કાઢવાનું પણ જણાવ્યું છે. બ્રિટનમાં માર્ચ મહિનામાં વિન્ટર સિઝન પૂરી થાય છે.

5/8
14 નવેમ્બરે પેરિસની કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન તેમના વકીલે બંનેની નાણાકીય મુશ્કેલીની સાથે દલીલ કરી હતી. ઉપરાંત વકીલે મલ્લિકા શેરાવતના કામને અનિયમિત પ્રકારનું ગણાવ્યું હતું.

6/8
મકાન માલિકના જણાવ્યા મુજબ, શેરાવત અને તેના સાઇરિલે 1 જાન્યુઆરી, 2017થી 6,054 યુરોના માસિક ભાડા પર ફ્લેટ લીધો હતો. પરંતુ તેમણે અત્યાર સુધીમાં માત્ર 2,715 યુરો જ ભાડું ચુકવ્યું હતું. આ અંગે ફ્લેટ માલિકે કોર્ટમાં કેસ કર્યો હતો.

7/8
મલ્લિકા શેરાવત અને તેના હસબન્ડ સાઇરિલ ઓક્સનફેંસે પેરિસના ટોની 16 એરાંડિસ્મેંટમાં ફ્લેટ લીધો હતો. જેનું ભાડું ન ચુકવી લેવાના કારણે કોર્ટે આદેશ જાહેર કર્યો છે.

8/8
પેરિસઃ બોલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતને ફ્રાંસની કોર્ટે ઓર્ડર જાહેર કરીને પેરિસના પોશ વિસ્તારમાં આવેલો ફ્લેટ ખાલી કરવાનો હુકમ કર્યો છે. મકાનનું ભાડું ન ચુકવી શકવાના કારણે કોર્ટે ફર્નીચર જપ્ત કરવા પણ જણાવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર

Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ

ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ

માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા

મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?

રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા

Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?

8th Pay Commission: જો આયોગ માની લેશે આ માંગ તો રોકેટ ગતિથી વધશે કર્મચારીઓનો પગાર, જાણો શું છે માંગ?

બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા

બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ

Embed widget