શોધખોળ કરો
'કુંડલી ભાગ્ય'ની એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ શેર કરી હોટ તસવીરો
ટીવીની જાણીતી સીરિયલ 'કુંડલી ભાગ્ય'ની અભિનેત્રી શ્રદ્ધા આર્યા પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. શ્રદ્ધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે.

મુંબઈ: ટીવીની જાણીતી સીરિયલ 'કુંડલી ભાગ્ય'ની અભિનેત્રી શ્રદ્ધા આર્યા પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. શ્રદ્ધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. શ્રદ્ધાની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
આ તસવીરોમાં શ્રદ્ધા બાથરૂમ સેલ્ફી લેતી જોવા મળી રહી છે. આ પહેલા પણ શ્રદ્ધાએ બ્લેક કલરના બોલ્ડ સ્વિમસૂટમાં હોટ તસવીરો પોસ્ટ કરી હતી.
શ્રદ્ધાની સીરિયલ કુંડલી ભાગ્યની વાત કરવામાં આવે તો આ શો ટીઆરપી મામલે તમામ સીરિયલ્સને પાછળ છોડી સારૂ પ્રદર્શન કરવામાં સફળ રહ્યો છે.
શ્રદ્ધાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી તે ઘણી ફેમસ ટીવી એડમાં જોવા મળી ચૂકી છે.View this post on Instagram
વધુ વાંચો























