શોધખોળ કરો

પ્રિયંકા ચોપરા પ્રેગ્નેન્ટ હોવાની અટકળો પર માતા મધુ ચોપરાએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું?

મુંબઈ: હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા એક ઈવેન્ટમાં પહોંચી તો તેને જોઈને અટકળો લગાવવામાં આવી રહી હતી કે પ્રેગ્નેન્ટ છે. ન્યૂયોર્ક ફેશન વીકમાં પ્રિયંકાના આઉટફિટ ટાઇટ હોવાને કારણે તેની કેટલીક તસવીરોમાં જાણે તેનું બેબી બમ્પ દેખાતુ હોય તેમ લાગે છે. પ્રિયંકાની પ્રેગ્નેન્સીની અટકળો બાદ તેની માતા મધુ ચોપડાએ આ તમામ રિપોર્ટ્સને ખોટા ગણાવ્યા છે. પ્રિયંકા ચોપરા પ્રેગ્નેન્ટ હોવાની અટકળો પર માતા મધુ ચોપરાએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું? મધુ ચોપરાએ કહ્યું, પ્રિયંકાની પ્રેગ્નેન્ટ હોવાની વાતમાં કોઇ જ સત્યતા નથી. તેની તસવીરો ખોટા કેમેરા એન્ગલથી લેવામાં આવી છે. તેમણે કહ્યું, પ્રિયંકાનાં કપડાં તો સારા હતાં. અને કેટલાંક જ ફોટામાં તેનાં પેટનો ભાગ વધુ જોવા મળી રહ્યો છે. પ્રિયંકા ચોપરા પ્રેગ્નેન્ટ હોવાની અટકળો પર માતા મધુ ચોપરાએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું?
જ્યારે આ અંગે પ્રિયંકા ચોપરાનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેણે કહ્યું કે, તે થાકેલી હતી તેથી ખોટા કેમેરા એન્ગલને કારણે તેનું પેટ વધારે બહાર લાગતુ હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી
Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી
Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ
Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
ATF Prices: હવાઈ ​​મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર
ATF Prices: હવાઈ ​​મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર
Oracle Layoffs: ઓરેકલ ઈન્ડિયામાં અચાનક કરાઈ છટણી, ઈમેઈલ મોકલીને કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Oracle Layoffs: ઓરેકલ ઈન્ડિયામાં અચાનક કરાઈ છટણી, ઈમેઈલ મોકલીને કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Gmail યુઝર્સ બદલી શકે છે પોતાનું એકાઉન્ટ યુઝરનેમ, ડેટા પણ રહેશે સુરક્ષિત
Gmail યુઝર્સ બદલી શકે છે પોતાનું એકાઉન્ટ યુઝરનેમ, ડેટા પણ રહેશે સુરક્ષિત
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
Embed widget